દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૭-૦૫-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ નોમ
- રાશી :- સિંહ (મ,ટ)
- નક્ષત્ર :- પૂર્વફાલ્ગુની (રાત્રે ૦૯:૨૦ સુધી.)
- યોગ :- વ્યાઘાત (સવારે ૦૯:૨૨ સુધી.)
- કરણ :- કૌલવ (સવારે ૦૮:૪૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü સિંહ (સવારે ૦૪:૦૫ સુધી,મે-૧૮ )
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૭ કલાકે ü સાંજે ૦૭.૧૪ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૨:૨૨ પી.એમ, ü૦૨:૪૧ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી. ü સવારે ૧૦.૫૬ થી બપોરે ૧૨.૩૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મીજીને લાલ ગુલાબનું ફૂલ અર્પિત કરવું.
- નોમની સમાપ્તિ : સવારે ૦૮:૪૯ સુધી.
તારીખ :- ૧૭-૦૫-૨૦૨૪, શુક્રવાર / વૈશાખ સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૭ થી ૦૯:૧૬ |
| અમૃત | ૦૯:૧૬ થી ૧૦:૫૬ |
| શુભ | ૧૨:૩૬ થી ૦૨.૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૫ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ચાલતી વખતે ધ્યાન રાખવું.
- આફતોથી બચવું.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- આળસમાં દિવસ જાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- રાહત મળે.
- ધનખર્ચ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- માથામાં દુખાવો રહે.
- કામ સમયસર થાય.
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- બાળકો મદદ કરે.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંગીત દિવસ ને આરામ બનાવે.
- ભાઈ બહેન મદદ માગી શકે છે.
- જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- પસ્તાવો થાય.
- ખર્ચમાં વધારો થાય.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- સાચો પ્રેમ મળે.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સંતાનથી ફાયદો થાય.
- મુશ્કેલી જણાય.
- ખોટા ખર્ચ થાય.
- નવા સંબંધ બંધાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- દિનચર્યા માં વ્યસ્ત રહો.
- ઘરનું કામ વધે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવું શીખવા મળે.
- મૂડ બદલાયા કરે.
- ધન લાભ થાય.
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારે પડતું કાર્ય ન કરવું.
- આરામ કરવાની જરૂર છે.
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:
આ પણ વાંચો:ગુરૂનું વૃષભમાં ગોચર આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!
આ પણ વાંચો:
