Aravalli-Byad/ બાયડના ગાબટમાં ફરી દેખાયો દીપડો

બાયડના ગાબટમાં ફરી દેખાયો દીપડો દૂધ ભરવા જઈ રહેલા શખ્સે જોયો દીપડો દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા વન વિભાગની નરો વા કુંજરવા જેવી સ્થિતિ દીપડો ફરીથી એ જ સ્થળે દેખાતા દહેશત વધી

Breaking News

બાયડના ગાબટમાં ફરી દેખાયો દીપડો

દૂધ ભરવા જઈ રહેલા શખ્સે જોયો દીપડો

દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા

વન વિભાગની નરો વા કુંજરવા જેવી સ્થિતિ

દીપડો ફરીથી એ જ સ્થળે દેખાતા દહેશત વધી