Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ વિધાનસભા અધ્યક્ષનાં ફેસબુક એકાઉન્ટ સાથે કરાયા ચેડા

સોશિયલ મીડિયામાં હવે અમુક અરાજક તત્વોની એન્ટ્રી થઇ ગઇ છે. ઘણા લોકો આ સોશિયલ મીડિયા મારફતે આજે સારા પૈસા કમાઇ રહ્યા છે.

February 4, 2021February 4, 2021hardik shah
Gujarat Others
  • વિધાનસભા અધ્યક્ષના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડાં
  • રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે નકલી FB એકાઉન્ટ બન્યું
  • કોઇ શખ્સે ડમી એકાઉન્ટ બનાવી નાણાં માંગ્યા
  • સુખચંદ ચૌધરી નામનાં ઇસમે નકલી એકાઉન્ટ બનાવ્યું
  • ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગુગલ પે મારફતે નાણાંની માંગણી કરી
  • રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબનાં નામે નાણાંની કરી માંગ
  • રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે મેસેજ કરી અપશબ્દો બોલ્યા
  • વિધાનસભા અધ્યક્ષે રાજકીય શત્રુઓનું કાવતરું ગણાવ્યું

સોશિયલ મીડિયામાં હવે અમુક અરાજક તત્વોની એન્ટ્રી થઇ ગઇ છે. ઘણા લોકો આ સોશિયલ મીડિયા મારફતે આજે સારા પૈસા કમાઇ રહ્યા છે. જો કે ઘણા એવા પણ લોકો છે જે સોશિયલ મીડિયામાં સ્માર્ટનેસનો ઉપયોગ કરી ખોટી રીતે પૈસા બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ક્યારેક કોઇ પ્રભાવશાળી કે હોદ્દો ધરાવતો વ્યક્તિ હોય તેના નામ પર પૈસા પડાવવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.

સામે આવી રહેલી માહિતી અનુસાર, વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું ફેસબુક એકાઉન્ટ સાથે કોઇ શખ્સે ચેડા કર્યા હોવનુ પ્રકાશમાં આવી રહ્યુ છે. તેમના ફેસબુક એકાઉન્ટનું કોઇ શખ્સે ડમી એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરી હોવાનુ પ્રકાશમાં આવતા ખડભડાટ મચી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, સુખચંદ ચૌધરી નામનાં ઇસમે નકલી એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરી છે. આ શખ્સે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગૂગલ પે મારફતે નાણાંની માંગણી કરી હતી. શખ્સે વિધાનસભાનાં અધ્યક્ષનાં ફેન ક્લબનાં નામે નાણાંની માંગણી કરી હતી. તેટલુ જ નહી તેણે મેસેજ કરી અપશબ્દો બોલ્યા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. આ મામલાને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજકીય શત્રુઓનું કાવતરું હોવાનુ ગણાવ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

પાવી જેતપુરના PSI, કોન્સ્ટેબલ અને GRD જવાન સામે ફરીયાદ દાખલ કરાઇ
મ્યાનમારમાં લશ્કરી શાસન બાદ મોટું પગલું, આ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ

More Posts

Gujarat Weather/ ગુજરાતમાં આજે 12 જીલ્લામાં ભારે વર્ષાનું હવામાન વિભાગે આપ્યું એલર્ટ

June 23, 2025June 23, 2025Komal Patel

Gujarat Weather/ દિવાળીમાં ફટાકડા ફોડ્યા બાદ ગુજરાત સહિત દેશભરમાં હવા બની ઝેરી, જાણો તમારા શહેરોની સ્થિતિ

November 1, 2024November 1, 2024Komal Patel

Not Set/ બનાસકાંઠામાં ખેડૂતોને ખેતીલક્ષી આપવામાં આવી તાલીમ, મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા

December 24, 2018December 24, 2018Nirmal Acharya

Gujarat Election/ PM મોદીની આવતીકાલે ગુજરાતની મુલાકાત,તંત્ર તડમાર તૈયારમાં

November 18, 2022November 18, 2022garima rao

Not Set/ રાજ્યમાં ડુબવાથી મૃત્યુ પામવાની બે જુદીજુદી ઘટનામાં 6 લોકોનાં મોત

August 24, 2019Bhavesh Vyas

Not Set/ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ફાડ્યું બિલ

April 1, 2021April 2, 2021Maya Sindhav

Not Set/ વડતાલ ધામમાં યોજાયો ભવ્ય દીક્ષા સમારોહ, 30 પાર્ષદો અંગ્રેજી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન

January 20, 2020January 20, 2020padma prajay
School Seal

Ahmedabad News/ BU પરમિશન વિના ચાલતી 6 શાળાઓ સીલ, વિદ્યાર્થીઓ અને TET ઉમેદવારો ચિંતામાં

December 18, 2025Maya Sindhav
હાલાર

ayodhya ram mandir/ ‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

January 16, 2024January 16, 2024khusbu pandya

જુનાગઢ/ તાલાલામાં બકરીને બચાવવા જનાર યુવક પર સિંહે કર્યો હુમલો, થયું મોત

May 9, 2021May 9, 2021Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy