Not Set/ હવામાન/ રાજયમાં હજુ વધી શકે છે ઠંડીનું પ્રમાણ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. હવે હવામાન ખાતાની વધુ એક આગાહી સામે આવી છે. જેમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ફરી એકવાર આગામી ૨૩ જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ જામશે.  આગામી ત્રણ દિવસ ઠંડી સામાન્ય રહેશે. પરંતુ ૨૩ જાન્યુઆરી પછી ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. આજે ફરી એકવાર હવામાન […]

Uncategorized
વલસાડ 2 હવામાન/ રાજયમાં હજુ વધી શકે છે ઠંડીનું પ્રમાણ

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 5 દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. હવે હવામાન ખાતાની વધુ એક આગાહી સામે આવી છે.

જેમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ફરી એકવાર આગામી ૨૩ જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ જામશે.  આગામી ત્રણ દિવસ ઠંડી સામાન્ય રહેશે. પરંતુ ૨૩ જાન્યુઆરી પછી ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

આજે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. અને ત્રણ દિવસ તાપમાન સામાન્ય રહ્યાં બાદ. 23 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે તેમ જણાવવામાં આવ્યું છે. અને આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ વધારો-ઘટાડો નોંધાશે નહીં. અને લધુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નોધાશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.