કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલનનાં પક્ષમાં ટ્રાન્સપોર્ટ યુનિયને કર્યું મોટું એલાન

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ખેડૂતો આંદોલનના પક્ષમાં મોટા સમાચાર ટ્રાન્સપોર્ટ યુનિયને કર્યું મોટું એલાન 8મી ડિસેમ્બરે યોજશે દેશવ્યાપી હડતાળ ખેડૂત આંદોલનના સમર્થનમા હડતાળ દેશભરના માલવાહક ટ્રકના પૈડા જશે થંભી અખિલ ભારતીય મો.ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનું એલાન સમગ્ર દેશમાં સામાનની હેરફેર અટકાવશે કેન્દ્ર સરકાર સામે ખેડૂતો હવે ફ્રન્ટ ફૂટ પર જુઓ સમગ્ર અહેવાલ […]

Breaking News
corona 3 ખેડૂત આંદોલનનાં પક્ષમાં ટ્રાન્સપોર્ટ યુનિયને કર્યું મોટું એલાન

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

ખેડૂતો આંદોલનના પક્ષમાં મોટા સમાચાર
ટ્રાન્સપોર્ટ યુનિયને કર્યું મોટું એલાન
8મી ડિસેમ્બરે યોજશે દેશવ્યાપી હડતાળ
ખેડૂત આંદોલનના સમર્થનમા હડતાળ
દેશભરના માલવાહક ટ્રકના પૈડા જશે થંભી
અખિલ ભારતીય મો.ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનું એલાન
સમગ્ર દેશમાં સામાનની હેરફેર અટકાવશે
કેન્દ્ર સરકાર સામે ખેડૂતો હવે ફ્રન્ટ ફૂટ પર

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો