OMG!/ મહિલાએ ઓનલાઇન ઓર્ડર કર્યો આટલા રુપિયાનો iphone,જ્યારે બોક્સ ખોલીને જોયું તો પગ નીચેથી સરકી ગઇ જમીન..

ઘણી વખત એવું થાય છે કે ઓનલાઇન ઓર્ડર આપવામાં કંઈક અલગ જ આવે છે, પરંતુ જ્યારે તે ઘરે આવે છે, ત્યારે કંઈક બીજુ જ બહાર આવે છે અને ઓર્ડર આપનારના હોંશ ઉડી જાય છે. આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ એપલ આઇફોન મંગાવ્યો હતો પરંતુ ડિલિવરીમાં એપલનું જ્યૂસ બહાર આવ્યું. […]

Ajab Gajab News

ઘણી વખત એવું થાય છે કે ઓનલાઇન ઓર્ડર આપવામાં કંઈક અલગ જ આવે છે, પરંતુ જ્યારે તે ઘરે આવે છે, ત્યારે કંઈક બીજુ જ બહાર આવે છે અને ઓર્ડર આપનારના હોંશ ઉડી જાય છે. આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ એપલ આઇફોન મંગાવ્યો હતો પરંતુ ડિલિવરીમાં એપલનું જ્યૂસ બહાર આવ્યું.

Country Range Apple Fruit Juice Cartons - 27x200ml for sale online | eBay

 

ખરેખર, આ ચીનની વાત છે, અહીં એક મહિલાએ એપલ આઇફોન 12 પ્રો મેક્સને ઓનલાઇન બૂક કરાવ્યો હતો પરંતુ ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બની. આઇફોન ખરીદવા માટે મહિલાએ જે રકમ ચુકવી હતી તેના બદલામાં તેને બોક્સમાં એક એપલના સ્વાદવાળું પીણું મળી આવ્યું, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા.

GROSSISTE IPHONE Import Export

ગ્લોબલ ટાઇમ્સના એક અહેવાલ મુજબ, મહિલાએ આઈફોન 12 પ્રો મેક્સ ખરીદવા માટે 1500 ડોલર લગભગ એક લાખ રુપિયાથી વધુ ખર્ચ કર્યો હતો અને તેને પ્રોડક્ટ વેબસાઇટથી ખરીદ્યો હતો. તેને સમજાતું નથી કે સત્તાવાર વેબસાઇટથી ખરીદી કરવા છતાં તેની સાથે આવું કેવી રીતે બન્યું. હાલમાં તેઓએ આ અંગે પોલીસને જાણ કરી છે.

Apple India Online Store Now Shipping Apple iPhone 12 And iPhone 12 Pro - Buzzyoo

આ મામલો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. એપલ અને સ્થાનિક કુરિયર કંપની હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. મેલ સર્વિસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મહિલાને આપવામાં આવેલો ફોન ત્યાં પહોંચાડવામાં આવ્યો છે.