Vadnagar/ વિશ્વનું બીજા ક્રમનું હેરીટેઝ મ્યુઝિયમ અહીં બનશે

વડનગરમાં મ્યુઝિયમ માટે જમીન સંપાદિત કરાઈ  15376 ચોરસ મિટર જમીન સંપાદિત કરાઈ જમીન પેટે 3.98 કરોડ વળતર ચૂકવાયું વડનગરમાં વિશ્વનું બીજા ક્રમનું હેરીટેઝ મ્યુઝિયમ બનશે સૌથી મોટું હેરીટેઝ મ્યુઝિયમ બનશે 200 કરોડના ખર્ચે 4 એકરમાં નિર્માણ પામશે મ્યુઝિયમ મ્યુઝિયમ જમીનથી 18 મિટર નીચે હશે પાર્કિગ અને કાફેટેરિયાની પણ વ્યવસ્થા રખાશે 2021 થી શરૂ થશે બાંધકામ

Breaking News
musuem વિશ્વનું બીજા ક્રમનું હેરીટેઝ મ્યુઝિયમ અહીં બનશે
  • વડનગરમાં મ્યુઝિયમ માટે જમીન સંપાદિત કરાઈ 
  • 15376 ચોરસ મિટર જમીન સંપાદિત કરાઈ
  • જમીન પેટે 3.98 કરોડ વળતર ચૂકવાયું
  • વડનગરમાં વિશ્વનું બીજા ક્રમનું હેરીટેઝ મ્યુઝિયમ બનશે
  • સૌથી મોટું હેરીટેઝ મ્યુઝિયમ બનશે
  • 200 કરોડના ખર્ચે 4 એકરમાં નિર્માણ પામશે મ્યુઝિયમ
  • મ્યુઝિયમ જમીનથી 18 મિટર નીચે હશે
  • પાર્કિગ અને કાફેટેરિયાની પણ વ્યવસ્થા રખાશે
  • 2021 થી શરૂ થશે બાંધકામ