અરુણાચલ પ્રદેશનાં ગામડાનાં રહેવાસીઓ એક જ દિવસમાં કરોડપતિ થઈ ગયાં છે. આર્મીને આપેલી જમીનનું વળતર મળતાં તેઓ કરોડપતિ બની ગયાં છે. 50 વર્ષ બાદ આ ગામનાં રહેવાસીઓને એમની જમીનનો વળતરનો ચેક મળ્યો હતો.
કુલ 37.73 કરોડ રૂપિયાનાં ચેક અરુણાચલ પ્રદેશનાં ગામનાં 12 રહેવાસીઓ વચ્ચે વહેચવામાં આવ્યા હતા. 1962ની સીનો – ઇન્ડો વોર દરમ્યાન આર્મી દ્વારા અરુણાચલમાં જમીન લેવામાં આવી હતી ,બેસ બનાવા માટે, રોડ બનાવા માટે, બ્રીજ બનાવા માટે વગેરે.
Distributed cheque worth ₹13.17 crore to beneficiaries from Tukpen village in West Kameng as Army land compensation acquired in 1960s. I am thankful to PM @narendramodi ji, Def Min @nsitharaman ji for the compensation that was long overdue. pic.twitter.com/EYzmt60r0B
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) October 19, 2018
જમીન આપ્યાનાં 50 વર્ષ બાદ આ રહેવાસીઓને એમની જમીનનું વળતર મળ્યું છે. આ ચેક રહેવાસીઓને અરુણાચલનાં સીએમ પેમા ખાડું દ્વારા આપવામાં આવ્યા હતા. એમણે ટ્વીટ કરીને મોદીનો પણ આભાર માન્યો હતો.
