રાજકોટ,
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મેટોડા પાસે બુધવારે રાત્રે ખાંટ યુવાનની છરીના 11 ઘા ઝીંકી અને બે કલાક બાદ ગોંડલ રોડ ઉપર કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પરપ્રાંતીય મુસ્લિમ યુવાનને છરીના 8 ઘા ઝીંકી હત્યા નિપજાવવાના ગુનામાં લોધીકા પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે બેવડી હત્યામાં સંડોવાયેલા બન્ને આરોપીને ઝડપી પીડ્યા છે.
જેમાં મૃતકોને એક આરોપીની પ્રેમિકા અને બીજાની સાસુ સાથે અનૈતિક સંબંધ હોવાથી બન્નેએ સાથે મળી બે કલાકમાં જ બેવડી હત્યા કરી હતી.