OMG!/ એક્સ ગર્લફ્રેન્ડને પાછી મેળવવા માટે આ શખ્સે એવું કામ કર્યુ કે તમામ લોકો વખાણ કરતા રહ્યા…

ઘણીવાર જોવા મળે છે જ્યારે ગર્લફ્રેન્ડ ગુસ્સે થઈ જાય છે ત્યારે પ્રેમી તેને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કોઈ તેની પ્રિય ગર્લફ્રેન્ડ માટે મોંઘી ગિફ્ટ્સ લાવે છે, તો કોઈ તેની પસંદની વસ્તુ જોઈને તેને પ્રભાવિત કરવા માંગે છે. અમે તમને એક એવા સાથી વિશે જણાવવા જઇ રહ્યા છો, જેણે તેની પૂર્વ ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા […]

Ajab Gajab News

ઘણીવાર જોવા મળે છે જ્યારે ગર્લફ્રેન્ડ ગુસ્સે થઈ જાય છે ત્યારે પ્રેમી તેને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. કોઈ તેની પ્રિય ગર્લફ્રેન્ડ માટે મોંઘી ગિફ્ટ્સ લાવે છે, તો કોઈ તેની પસંદની વસ્તુ જોઈને તેને પ્રભાવિત કરવા માંગે છે. અમે તમને એક એવા સાથી વિશે જણાવવા જઇ રહ્યા છો, જેણે તેની પૂર્વ ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે.

Man transforms his garden into 'love island' to win back his girlfriend…. but did it work?

30 વર્ષીય યુવકને આશા છે કે તેની ગુસ્સે થયેલી પ્રેમિકા તેના કામથી પ્રભાવિત થઈને પાછી આવશે. તેથી તેમણે લવ ગાર્ડન બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. તેને લવ ગાર્ડન બનાવવા લાથો રુપિયા ખર્ચ કર્યા, પણ દુર્ભાગ્યે તેની ગર્લફ્રેન્ડ પાછી આવી નહીં, પરંતુ તેનો લવ ગાર્ડન કપલ માટે એક પ્રિય સ્થળ બન્યું.

Man transforms his garden into 'love island' to win back his girlfriend…. but did it work?

એક રિપોર્ટ અનુસાર ચીનના ઝ્યૂ નામના યુવકે તેની પૂર્વ ગર્લફ્રેન્ડને પ્રભાવિત કરવા લાખો રૂપિયા ખર્ચ કરવા લવ આઇલેન્ડ બનાવ્યું હતું. 30 વર્ષીય ઝ્યૂએ 11 હજાર પાઉન્ડ અથવા લગભગ 11 લાખ રૂપિયા ખર્ચ કર્યા. આ ગાર્ડન એક લવ આઇલેન્ડમાં ફેરવાઈ ગયુ.

Man transforms his garden into 'love island' to win back his girlfriend…. but did it work?

આ બગીચામાં તેમણે ગુલાબી ઝાડ અને ઝુલા લગાવ્યા. આટલું જ નહીં, આ ટાપુ પર તમને ઘાસનો કલર પણ ગુલાબી જોવા મળશે. અહીં ઘણાં ચેરીનાં વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી જવા માટે ખૂબ જ સુંદર પૂલ બનાવ્યો. માણસે આ બગીચાને રોમેન્ટિક સ્થળમાં ફેરવી દીધુ.

Man transforms his garden into 'love island' to win back his girlfriend…. but did it work?

આટલું કર્યા પછી પણ ઝ્યૂની પૂર્વ ગર્લફ્રેન્ડ પીગળી નહીં. પરંતુ તેની મહેનત નિરર્થક રહી ન હતી. તેનું લવ ગાર્ડન હવે લવ આઇલેન્ડના નામથી ખૂબ જ લોકપ્રિય થયું છે. હવે દરેક પ્રેમી યુગલ અહીં આવવાનું પસંદ કરે છે. આ સ્થળ પર મેરજ પ્રપોઝલ બની ગયું છે, જ્યાં ઘણા લોકો લગ્નના ફોટોશૂટ માટે પણ પહોંચી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, લવ આઇલેન્ડને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આના પર તેની પૂર્વ ગર્લફ્રેન્ડે કહ્યું કે હું પાછી નહીં આવી શકું, પરંતુ ઝ્યૂને મારા કરતા સારી છોકરી મળશે.