ઘણી વખત વ્યક્તિને એવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે જેને કારણે તેની હિંમત તુટી જાય છે. સ્વાભાવિક છે કે દરેક માણસના જીવનમાં સુખ હોય તો દુ: ખ પણ હોય. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારું જીવન કેવી રીતે જીવો છો. આજકાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પિતા માટે દિકરો જે કરે છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.
આ પણ વાંચો :27-28 સપ્ટેમ્બરે મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ ટૂંક સત્ર, ચાર વિધેયક કરાશે રજૂ
તમને જણાવી દઈએ કે, ઈન્ટરનેટ પર Good news Corres નામના ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ખરેખર આ પુત્ર પર ગર્વ છે.જ્યારે અન્ય યુઝર્સ પણ તેની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
https://twitter.com/GoodNewsCorres1/status/1440076918255067147?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1440076918255067147%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fson-shaves-head-to-support-father-battling-cancer-video-goes-viral-on-socia-media-336275.html
આ પણ વાંચો :સરકારે રાજયમાં શેરીગરબાને આપી મંજુરી , જાણો શું રહેશે નિયમ
