OMG!/ વાંદરા સાથે સેલ્ફી લેવી ભારે પડી આ યુવતીને , વાંદરાએ જે કર્યુ તે જોઈને તમે પણ દંગ રહી જશો

આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ખુબ ક્રેઝ જોવા મળે છે,સેલ્ફી લેવાના ચક્કરમાં ક્યારેક યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે.

Ajab Gajab News

સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ખુબ આશ્વર્ય થતુ હોય છે.જ્યારે ઘણી વખત પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વાંદરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ  થતો જોવા મળી રહ્યા છે.જેમાં એક યુવતી વાંદરા સાથે સેલ્ફી  ક્લિક કરવાની કોશિશ કરે છે.પરંતુ વાંદરો જે કરે છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

આ પણ વાંચો :લોકોની ફરિયાદોનું નિરાકરણ કરવા RMC દ્વારા નવી હેલ્પલાઇન કરાઇ શરૂ

આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ખુબ ક્રેઝ જોવા મળે છે,સેલ્ફી લેવાના ચક્કરમાં ક્યારેક યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે.તાજતેરમાં આવો જ સેલ્ફી વીડિયો ઈન્ટરનેટ  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવતી વાંદરા સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વાંદરાને ગુસ્સો આવી જાય છે અને તે યુવતી પર હુમલો કરે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CUKLjHPg40W/?utm_source=ig_embed&ig_rid=86118ef9-146f-4e3d-9e9b-fcb359e4c4ee

આ પણ વાંચો :રાજકોટમાં મહિલા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

તમને જણાવી દઈએ કે આ વીડિયો videolucu.funny નામના યુઝર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”ઘણીવાર લોકો પ્રાણીઓને તેમની મજા માટે પરેશાન કરે છે,જેથી આ યોગ્ય છે.”જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.