આજનું રાશિફળ/ આ રાશિના જાતકને લોકોનું સમર્થન મળશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 09 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 08T133644.345 આ રાશિના જાતકને લોકોનું સમર્થન મળશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૦૪-૨૦૨૪, મંગળવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ એકમ
  • રાશિ :-   મેષ  (અ,લ,ઈ)
  • નક્ષત્ર :-   રેવતી             (સવારે ૦૭:૩૩ સુધી.)
  • યોગ :-    વૈધૃતિ           (બપોરે ૦૨:૧૮ સુધી.)
  • કરણ :-    કીસ્તુઘ્ન        (સવારે ૧૦:૦૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે સવારે ૦૭:૩૩ કલાકે ઉતરશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü મેષ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૨૪ એ.એમ                                  ü ૦૬.૫૮ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૬.૩૮ એ.એમ.                    ü ૦૭:૪૪ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૬ સુધી.      ü બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજ થી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે.·        એકમ ની સમાપ્તિ      રાત્રે ૦૮:૩૦ સુધી.·         

  • તારીખ :-        ૦૯-૦૪-૨૦૨૪, મંગળવાર / ફાગણ સુદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૦ થી ૧૨:૪૩
અમૃત ૧૨:૪૩ થી ૦૨:૧૬
શુભ ૦૩:૪૯ થી ૦૫:૨૨
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૨ થી ૦૯:૪૯
શુભ ૧૧:૧૫ થી ૧૨:૪૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • મહત્વપૂર્ણ કામ પૂરા થાય.
  • કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો.
  • ચોક્કસ નીતિમાં રોકાણ કરવું.
  • કાર્યમાં સફળતા અને સિધ્ધિ મળશે.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વધુ પડતો આત્મવિશ્વાસ સારો નહિ.
  • નકામા ખર્ચ પર કાબૂ મેળવવો.
  • સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવી શકો.
  • યોગ્ય સમયની રાહ જોવી.
  • શુભ કલર: લીલો
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તાણ અને દર્દની સમસ્યાથી રાહત મળે.
  • નકારાત્મક વલણને બદલો.
  • લોકોનું સમર્થન મળશે.
  • કારકિર્દીમાં ધીમી ગતિએ સફળતા મળે.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • ધાર્મિક પ્રવૃત્તિઓ થાય.
  • સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય.
  • સમાજમાં સન્માન મળે.
  • મહેનતનું સારું પરિણામ મળે.
  • શુભ કલર: સોનેરી
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • નિર્ણય ખોટો પણ પડી શકે.
  • આજે વાહન ખરીદવું નહિ.
  • પરિવારમાં તણાવ થઈ શકે છે.
  • લગ્ન સંબંધી નિર્ણય લઇ શકો.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • રોકાણ મુલતવી રાખવું.
  • નિર્ણય લેતી વખતે સલાહ લો.
  • પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.
  • અનુભવી લોકો પાસેથી શીખો.
  • શુભ કલર: નીલો
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • સંબંધોમાં તણાવ પેદા થાય.
  • બપોર પછી સારું પરિણામ મળે.
  • કામ પ્રત્યે રુચિ જાગશે.
  • પરિવાર તરફથી સહયોગ મળશે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક:

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાયેલ નાણા મળે.
  • વિદેશ જવાની તક મળે.
  • તમારી નબળાઈઓનો ફાયદો કોઈ ઉઠાવી શકે.
  • બોલાચાલી પણ થઈ શકે છે.
  • શુભ કલર: નારંગી
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કર્મચારીઓ તરફથી યોગ્ય સહકાર મળશે.
  • સાંધા અને ઘૂંટણમાં દુખાવો રહે.
  • યોગ અને વ્યાયામ કરો.
  • નવું કામ શરૂ કરવાની તક મળે.
  • શુભ કલર: કાળો
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • ગંભીર મુદ્દા પર સકારાત્મક ચર્ચા થશે.
  • પ્રયાસો કરવાથી સફળતા મળશે.
  • વધુ કામનો બોજ ન લો.
  • કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન રહે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું.
  • કોઈ પ્રકારનો નિર્ણય લઈ શકશો.
  • નુકશાન થવાની સંભાવના છે.
  • કામમાં લોકો હસ્તક્ષેપ કરે.
  • શુભ કલર: ભૂરો
  • શુભ અંક:

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • દિવસ નવી આશાઓ સાથે શરૂ થશે.
  • અંગત કામ અધૂરા રહેશે,
  • મહત્વપૂર્ણવસ્તુઓ અને દસ્તાવેજોને સુરક્ષિત રાખો.
  • આવક અને ખર્ચ બંને પર ધ્યાન આપો.
  • શુભ કલર: જમ્બુડો
  • શુભ અંક:

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રિમાં આ ચાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો

આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…