Dakor/ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

ડાકોર રણછોડરાયના મંદિરમાં રાજ્યભરના ભક્તો હોળીનો બે દિવસનો પર્વ ઉજવવા ડાકોર આવની પહોંચ્યા હતા. જય રણઠોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. મંદિરે આવનારા ભક્તોની સુરક્ષા હેતુ…..

Top Stories Gujarat

Kheda News: ડાકોરમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો ભગવાન રણછોડરાયના દર્શન કરવા મંદિરે ઉમટ્યા હતા. આજે ધૂળેટી(રંગોના પર્વ) નિમિત્તે પણ લાખો ભક્તો રણછોડરાય સાથે રંગોની હોળી રમવા તૈયાર છે. મંદિરમાં ફાગણી પૂનમને લઈ વિશેષ આરતી પણ કરવામાં આવી હતી જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.


ડાકોર રણછોડરાયના મંદિરમાં રાજ્યભરના ભક્તો હોળીનો બે દિવસનો પર્વ ઉજવવા ડાકોર આવની પહોંચ્યા હતા. જય રણઠોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું. મંદિરે આવનારા ભક્તોની સુરક્ષા હેતુ પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે મંગળા આરતીમાં પણ હજારો શ્રદ્ધાળુઓએ રણછોડરાયના દર્શન કરી પાવન થયા છે. ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ રંગોત્સવ પણ ઉજવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….