Gandhinagar/ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યની ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી

વિધાનસભા ગૃહમાં ધારાસભ્યની ગેલેરીમાંથી છલાંગ મારવાની ધમકી

Gujarat Others Trending

હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્ય દ્વારા ગેલેરીમાંથી પાડતું મુકવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી. નાની એવી બાબતમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભા ગૃહની ગેલેરેમાંથી પડતું મૂકવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે વિધાનસભા ગૃહની ગેલેરેમાંથી  પડતું મુકવાની ચીમકી ઉચ્ચારી હતી. જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીણે જીલ્લાની સમસ્યા અંગે ફોન કર્યો હતો. પરંતુ અધિકારીએ જવાબ આપ્યો નાં હતો. અને ફોન ન ઉપાડતા હોવાની ગૃહ માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને કરી રજુઆત કરી હતી. વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યની ફરિયાદ ને પગલે ગૃહમાં બેસાડી દીધા હતા.

Mumbai / એન્ટિલીયાની બહાર વિસ્ફોટક રાખનારા શખ્સનો પ્રથમ ફોટો આવ્યો સામે, PPP કીટથી છુપાવ્યો ચહેરો