નવી દિલ્લી,
શનિવારે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરીટી ફોર્સ દ્વારા દિલ્લીમાં ૫૪માં રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્લીમાં ચાવલા કેમ્પ ખાતે આજના ખાસ દિવસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
54th BSF Day
Shri @KirenRijiju Honorable MoS Home paying tribute to #अमरप्रहरी pic.twitter.com/uDW3OPVyeH— BSF (@BSF_India) December 1, 2018
54th BSF DAY
Shri @KirenRijiju Honourable MoS Home inspecting the Parade pic.twitter.com/2OhLqwTeDV— BSF (@BSF_India) December 1, 2018
બીએસએફ દ્વારા આયોજિત ૫૪ માં રાઈઝીંગ ડેની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ ખાસ હાજરી આપી હતી.
54th BSF DAY
Parade Commander Shri Sunil Kumar Commandant approaches dias to report to the Chief Guest for the Parade and requests for inspection. pic.twitter.com/BRDNRo1Xhd— BSF (@BSF_India) December 1, 2018
પરંતુ દેશના પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસારમાં કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીઓ વ્યસ્ત છે, આ કારણે લાગી રહ્યું છે કે કેટલાક નેતાઓ તેમજ મંત્રીઓ આ વીરતાના ખાસ દિવસને ભૂલી ગયા છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ શામેલ છે.
પીએમ મોદીની વાત કરવામાં આવે તો, તેઓ હાલમાં તેઓ બ્યુનસ આયર્સમાં આયોજિત કરવામાં આવેલી G-૨૦ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટીનામાં છે અને આ દરમિયાન શુક્રવારે તેઓએ વર્લ્ડના ટોચના લીડર સાથે મિટિંગ કરી હતી.
તમને જણાવી દઈકે કે, ભારતની સરહદે તેમજ દેશની કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં BSFના જવાનો તેમના જીવને જોખમમાં રાખીને આપના આન-બાન અને શાનથી દેશનું રક્ષણ કરતા હોય છે અને તેમનું બલિદાન અભૂતપૂર્વ હોય છે.
જુઓ કોણે કર્યું છે ટ્વીટ :
ગૃહમંત્રી કિરણ રિજીજુનું ટ્વીટ
सीमा सुरक्षा बल के ५४वां स्थापना दिवस के शुभ अवसर पर @BSF_India शहीदों को नमन, "आप प्रवीर हों, जयी बनें, बढ़े चलें, बढ़े चलें"।
सीमा सुरक्षा बल सदा अजय,
भारत माता की जय। pic.twitter.com/LaQaWRD50q— Kiren Rijiju (@KirenRijiju) December 1, 2018
ગૃહમંત્રી રાજનાથસિંહનું ટ્વીટ
My greetings and warm wishes to @BSF_India personnel and their families on their Raising Day. BSF has been India’s first wall of defence since 1965. They have served our nation with great courage and determination. I salute their bravery and sacrifice on their Raising Day.
— Rajnath Singh (@rajnathsingh) December 1, 2018
Wishing the DG and all ranks of BSF a Happy Raising Day on its 54th Anniversary. May the largest Border Guarding Force of the world attain greater heights. pic.twitter.com/uQtGgbAY9w
— National Security Guard (@nsgblackcats) December 1, 2018
Their sacrifice, our safety, country’s pride – We stand united with the nation in saluting @BSF_India on their 54th raising day and our deepest gratitude to their families whose sacrifice is lesser than none. #UPPolice pic.twitter.com/LXhsfkIEx0
— UP POLICE (@Uppolice) December 1, 2018
#CISF conveys warm greetings and best wishes to all ranks of @BSF_India on its 54th Raising Day. #CISF feels proud of India’s impregnable first line of defence and salutes its brave personnel living up to their motto – जीवन पर्यंत कर्तव्य pic.twitter.com/tWdgG515IJ
— CISF (@CISFHQrs) December 1, 2018
On the Raising Day of @BSF_India, a salute to our mighty border sentinels.
In every aspect of their work – be it CT/CI Ops, border mgmt or disaster relief – they live up to their motto of जीवन पर्यंत कर्तव्य – Duty Unto Death! pic.twitter.com/YaDS9mackN
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) December 1, 2018
On BSF Raising Day, I salute all the brave jawans of @BSF_India for ensuring the security of our borders with courage and dedication. Greetings to all BSF Personnel and their families. #Respect pic.twitter.com/0vB2uUk44r
— Naveen Jindal (@MPNaveenJindal) December 1, 2018
