Not Set/ ભરૂચના જુના સરદારબ્રિજની રેલિંગ ધરાશાય, બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ

ભરૂચ, ભરૂચમાં ઝાડેશ્વર ખાતે નર્મદા નદી પર આવેલ જૂનો સરદાર બ્રિજ જર્જરીત હાલતમાં તો છે.. પરંતું હવે તો બ્રિજની  રેલિંગનો ભાગ પણ તૂટી પડ્યો છે. આથી આ બ્રિજ પર આવતા  વાહન ચાલકોને ભારે મુશ્કેલી તો પડે  છે પણ અકસ્માતનો પણ ભય રહે છે. તંત્રએ  તંત્રે બ્રિજ પરનો વાહન વ્યવહાર સ્થગિત કરાવ્યો છે.હજારો વાહન ચાલકો હેરાન […]

Top Stories Gujarat Others Videos

ભરૂચ,

ભરૂચમાં ઝાડેશ્વર ખાતે નર્મદા નદી પર આવેલ જૂનો સરદાર બ્રિજ જર્જરીત હાલતમાં તો છે.. પરંતું હવે તો બ્રિજની  રેલિંગનો ભાગ પણ તૂટી પડ્યો છે. આથી આ બ્રિજ પર આવતા  વાહન ચાલકોને ભારે મુશ્કેલી તો પડે  છે પણ અકસ્માતનો પણ ભય રહે છે.

તંત્રએ  તંત્રે બ્રિજ પરનો વાહન વ્યવહાર સ્થગિત કરાવ્યો છે.હજારો વાહન ચાલકો હેરાન થતા હતા. જેને લઈ કેબલ બ્રિજ બનાવવાની ફરજ પડી હતી.

આ બાજુ સાવ નબળા પડી ગયેલા સરદાર બ્રિજની પણ મરમ્મત કરી વાહન વ્યવહાર ચાલુ રખાયો હતો. જોકે આ બ્રિજ ઝુલતા પુલ જેવી હાલત થઈ ગઈ હતી.

દરમ્યાન આજરોજ બ્રિજની 20 ફૂટ. જેટલી રેલિંગ તૂટી પડતા નેશનલ હાઇવે ઓથોરિટી સહિત તંત્ર દોડતું થયું હતું. તંત્રે છેક મોડી સાંજે આ બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો.