સરદાર વલ્લભભાઈ પટેલની આજે 68મી પુણ્યતિથિ છે. દેશનાં 562 દેશી રાજા – રજવાડાઓને ભેગાં કરી એક અતુટ ભારત બનાવ્યું હતું. સ્વતંત્ર ભારતનાં પ્રથમ ગૃહ મંત્રી અને ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર હતા. સ્વતંત્ર સેનાની સરદાર ‘લોખંડી પુરુષ’ તરીકે જાણીતાં છે. રાષ્ટ્રીય એકતાની મિશાલ ગણાતાં પટેલને દેશે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સમર્પિત કરી છે.
નડિયાદમાં જન્મેલાં આ ગૌરવવંતા ગુજરાતી વલ્લભભાઇ જવાહરલાલ પટેલને લોકોએ ‘સરદાર’ , ‘લોહ પુરુષ’ નું બિરુદ આપ્યું. 182 મીટર ઊંચું અને વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સરદાર પટેલને સમર્પિત છે. તેઓ ભારત રત્ન વિજેતા પણ છે.
આજે કેવડિયામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ પાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનનું શિલાન્યાસ કરશે. એટલે હવે તમે ટ્રેનથી પણ ત્યાં સુધી મુસાફરી કરી શકશો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी पुण्यतिथि पर मेरी विनम्र श्रद्धांजलि।
Remembering the great Sardar Patel on his Punya Tithi. His thoughts, rich work and strong effort towards India’s unity inspire generations of Indians.
— Narendra Modi (@narendramodi) December 15, 2018
The word ' Sardar Patel ' connotes 'unified India' having Social & National Integration. Tributes on his Punya Tithi.
— Vijay Rupani Memorial (@vijayrupanibjp) December 15, 2018
Paying my tributes to Sardar Vallabhbhai Patel ji, the Iron Man of India on his death anniversary. He is one of the greatest administrator and statesman that India has ever produced. His teachings continue to guide us in our profession and life. #StatueOfUnity pic.twitter.com/gvkLqZ7VOw
— Suresh Prabhu (@sureshpprabhu) December 15, 2018
Humble tributes to the architect of a united, free India, the Iron Man, #SardarVallabhbhaiPatel.
We'll forever be indebted to his priceless contributions that laid a strong foundation for India to grow into a prosperous country. pic.twitter.com/Hwx8svj3z4
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) December 15, 2018
लौह पुरुष #SardarVallabhbhaiPatel को पुण्यतिथि पर सादर श्रद्धांजलि अर्पित करता हूं। हमारे अखंड भारत के निर्माण में आपके योगदान का देश कृतज्ञ रहेगा। माँ भारती की सेवा में हम सभी एकता अक्षुण्ण बनाए रखने के लिए संकल्पित हैं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) December 15, 2018
सरदार पटेल का पूरा जीवन भारत वर्ष की एकता और अखंडता के लिए समर्पित रहा। सैकड़ों रियासतों में बंटे भारत को उन्होंने अपनी दृढ़ इच्छाशक्ति और निर्णायक नेतृत्व क्षमता से एक संगठित भारत का स्वरूप प्रदान किया।
ऐसे महान राष्ट्रभक्त की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि वंदन। pic.twitter.com/paEs4Xd5Xs— Amit Shah (@AmitShah) December 15, 2018
