દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 13 ઓક્ટોબર આસો સુદ દસમ બુધવાર છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 6.35 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.15 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે એકાદશી છે.· દશમની સમાપ્તિ : સવારે ૦૯:૧૧ સુધી.·
- તારીખ :- ૧૩-૧૦-૨૦૨૪, રવિવાર / આસો સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૦ થી ૧૦:૫૮ |
| અમૃત | ૧૦:૫૮ થી ૧૨:૨૫ |
| શુભ | ૦૧:૫૨ થી ૦૩.૨૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૫ થી ૦૭:૪૭ |
| અમૃત | ૦૭:૪૭ થી ૦૯:૨૦ |
મેષ (અ, લ , ઈ) :-
ગૂગલનો ધૂપ ઘરમાં કરવો.
આફતોથી બચવું.
આસપાસની વસ્તુ રંગીન લાગે.
નવી વસ્તુ શીખવા મળે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨
વૃષભ (બ, વ, ઉ) :-
માતા-પિતાના આર્શીવાદ લેવા.
આળસમાં દિવસ જાય.
મોગરાનું ફૂલ જોડે રાખવું.
કોઈ ભેટ-સોગાદ મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯
મિથુન (ક, છ, ઘ) :-
ઉતાવળમાં નિર્ણય લેવો નહિ.
માનસિક શાંતિ મળે.
ગરીબને દાન કરવું.
કોઈ મહત્વની વાત જાણવા મળે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭
કર્ક (ડ , હ) :-
અપેક્ષા કરતાં વધુ મળે.
ઓફિસથી વહેલા ઘરે અવાય.
સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
બધા કામ પૂર્ણ થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨
સિંહ (મ , ટ) :-
સ્વભાવ શંકાશીલ બને.
રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
આરામ કરવાની તક ન મળે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
ભાઈ બહેન મદદ માગી શકે છે.
જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
પરિવારમાં બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું.
સમયનો બગાડ થાય.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર – ૭
તુલા (ર , ત) :-
મન ચકડોળે ચડે.
ઝઘડાખોર વર્તન ન કરો.
આસ્થીક સ્થિતિમાં સુધારો થાય.
ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯
વૃશ્વિક (ન, ય) :-
સાસુ –સસરાનું મન જીતાય.
અધૂરા કાર્ય પૂર્ણ થાય.
લક્ષ્મીજી નું આગમન થાય.
સાચો પ્રેમ મળે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧
ધન (ભ, ધ, ફ, ઢ) :-
કોઈની યાદ આવે.
સંતાનથી ફાયદો થાય.
નવા સંબંધ બંધાય.
સતત મહેનત રંગ લાવે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨
મકર (ખ, જ) :-
નવી વસ્તુઓની ખરીદી થાય.
ખાલી સમયમાં સપના જોવાય.
દિનચર્યામાં વ્યસ્ત રહો.
ઘરનું કામ વધે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬
કુંભ (ગ, શ, સ, ષ) :-
નિસ્વાર્થ સેવા થાય.
નવું શીખવા મળે.
કામ સરળતાથી પતે.
પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :-
વધારે પડતું કાર્ય ન કરવું.
આરામ કરવાની જરૂર છે.
બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
સુંદર વળાંક જીવનમાં આવે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨
આ પણ વાંચો:માં વિંધ્યવાસિનીની પૂજા કરવાથી દૂર થાય છે તમામ નકારાત્મકતાઓ
આ પણ વાંચો:બુધ-ગુરુ નવપંચમ દ્રષ્ટિની રાશિચક્ર પર થતી અસર, કોણ બનશે ભાગ્યશાળી
આ પણ વાંચો:અષ્ટમી પૂજા ક્યારે કરવામાં આવશે? જાણી લો શુભ સમય અને મુહૂર્ત
