Not Set/ શું કહે છે તમારું આજનું રાશી ભવિષ્ય, કેવો છે આજનો દિવસ , વાંચો અહી

મેષ પાર્ટી અને પીક્નીકથી આનંદ થશે. સ્વાદિષ્ટ ભોજન મળશે. વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન મળશે. ઘર પરિવારની ચિંતા રહેશે.વિરોધી સક્રિય રહેશે. વ્યવસાયમાં કમાણી થશે. કાર્યો ઝડપથી થશે. વૃષભ ખરાબ સમાચાર મળી શકે છે. દોડધામ વધુ રહેશે. આવકમાં ઘટાડો થશે. મહેનત વધુ અને લાભ ઓછો રહેશે. પ્રતિસ્પર્ધી વધુ સક્રિય રહેશે. કોઈ વ્યક્તિના વર્તનથી દુઃખ થશે. ધીરજ રાખો. સમય […]

Uncategorized
horoscope શું કહે છે તમારું આજનું રાશી ભવિષ્ય, કેવો છે આજનો દિવસ , વાંચો અહી

મેષ

પાર્ટી અને પીક્નીકથી આનંદ થશે. સ્વાદિષ્ટ ભોજન મળશે. વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન મળશે. ઘર પરિવારની ચિંતા રહેશે.વિરોધી સક્રિય રહેશે. વ્યવસાયમાં કમાણી થશે. કાર્યો ઝડપથી થશે.

વૃષભ

ખરાબ સમાચાર મળી શકે છે. દોડધામ વધુ રહેશે. આવકમાં ઘટાડો થશે. મહેનત વધુ અને લાભ ઓછો રહેશે. પ્રતિસ્પર્ધી વધુ સક્રિય રહેશે. કોઈ વ્યક્તિના વર્તનથી દુઃખ થશે. ધીરજ રાખો. સમય જલ્દી બદલશે.

મિથુન

જોખમ લેવાનું સાહસ કરી શકશો. સમજી વિચારીને નિર્ણય લેવો. પ્રયત્ન સફળ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ભાઈઓનો સહયોગ મળશે. નોકરીમાં અનુકુળ લાભ. પ્રસન્ન રહેશો.

કર્ક

જુના સાથીઓ સાથે મળવાનું થશે. સારા સમાચાર મળી શકે છે. આત્મસમ્માન બન્યું રહેશે. કોઈ મોટું કાર્ય કરવાનું મન થશે. થાક રહેશે.ધંધો ઠીક ચાલશે. પ્રસન્ન રહેશો. પ્રતિસ્પર્ધી સક્રિય રહેશે.

સિંહ

અચાનક લાભ થશે. કોઈ મોટી સમસ્યાનું નિવારણ થશે. યાત્રા લાભદાયક રહેશે. આવકના સ્રોતોમાં વધારો થશે. શત્રુ નતમસ્તક હશે. બીજાની વાતોમાં ન આવતાં. નાના ભાઈઓનો સહયોગ મળશે. જોખમ ન લ્યો. પ્રસન્નતા રહેશે.

કન્યા

વાણી પર નિયંત્રણ રાખવું. બિનજરૂરી ક્રોધ રહેશે. આવકમાં ઘટાડો અને કાર્યમાં વાર લાગવાથી ગુસ્સો રહેશે. બીજા પાસેથી આશા ન રાખો. સ્વાસ્થ્ય કમજોર રહેશે. પ્રતિસ્પર્ધી સક્રિય રહેશે. દુષ્ટ લોકોથી સાવધાન.

તુલા

આંખોની સમસ્યા થઇ શકે છે. યાત્રા લાભદાયક. પ્રેમ – પ્રસંગમાં અનુકુળતા. ડૂબેલી રકમ પાછી મળી શકે છે. પાર્ટનરથી મતભેદ દુર થશે. દોડધામ વધુ રહેશે. ઘર પરિવારની ચિંતા રહેશે. ઘણી બહાર પ્રસન્નતા રહેશે.

વૃશ્ચિક

આંખોનું ધ્યાન રાખવું. યાત્રા લાભદાયક. લગ્ન માટેની વાત આવી શકે એ. લેણદારી વસુલ થશે. પોતાનાં કામ સમયસર પતાવી શકશો. પાર્ટનર અને નાના ભાઈનો સહયોગ મળશે. વ્યસ્ત રહેશો. ચિંતા રહેશે. ઇન્સ્વેસ્ટમેન્ટ લાભદાયક.

ઘન

ધાર્મિક યાત્રા તથા સત્સંગનો લાભ મળશે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. રાજકીય બાધા દુર થશે. નોકરીમાં પ્રમોશન. આવક વધે. ઉત્સાહ અને જોશ વધુ રહેશે. કામમાં ધ્યાન લાગશે. ઇન્સ્વેસ્ટમેન્ટ લાભદાયક. વ્યવસાય ઠીક ચાલશે.

મકર

ચોરી વગેરે વિવાદથી નુકસાનની સંભાવના. કીમતી વસ્તુઓ સાચવીને રાખવી. ગુસ્સા પર કાબુ રાખવો. ઉતાવળ ન કરવી.ઘરની બહાર તણાવ રહેશે. આવકમાં નિયમિતતા. કોઈ મોટો નિર્ણય અત્યારે ન લેવો. વિવેક રાખવો.

કુંભ

મોટો ખર્ચ થઇ શકે છે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. કાર્યમાં લાભ થશે. ઘર પરિવારમાં માંગલિક કાર્ય થઇ શકે છે. પ્રસન્નતા રહેશે. વિવાદથી બચવું. મન સમ્માન મળશે. આવક અને રોજગારમાં વૃદ્ધી થશે. મોટું કામ કરવાનું મન થશે.

મીન

સંપતિની મોટી ડીલ વધુ લાભ આપી શકે છે. રોજગાર પ્રાપ્તિના પ્રયત્નો સફળ રહેશે. કોઈ મોટું કામ થવાથી પ્રસન્નતા રહેશે. આવકમાં વધારો થશે. કામમાં સારી તક મળશે. કરિયર બનાવાનો અવસર મળી શકે છે. ઘર બહાર પ્રસન્નતા રહેશે.