Not Set/ સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક,જાણો વિગત

બુધવારે 12 જાન્યુઆરીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટને હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને એકાઉન્ટનું નામ એલોન મસ્ક રાખ્યું હતું

Top Stories India

વિશ્વમાં હેકર્સ કોઇનું પણ ટ્વિટર એકાઉન્ટ હેક કરતા હોય છે એવા સમાચાર સામાન્ય બન્યા છે, ત્યારે બુધવારે 12 જાન્યુઆરીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટને હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું અને એકાઉન્ટનું નામ એલોન મસ્ક રાખ્યું હતું,જોકે, મંત્રાલયે થોડા સમયમાં એકાઉન્ટ પર ફરીથી એક્ટિવ થયું હતું, પ્રોફાઇલ ચિત્રને પુનઃસ્થાપિત કર્યું અને હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ટ્વીટ્સ કાઢી નાખી. હેકર્સે તેમાંથી કેટલીક દૂષિત લિંક્સ પણ પોસ્ટ કરી હતી.