Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ટ્વિટરે રાહુલ ગાંધીનું વિવાદિત ટ્વિટ હટાવ્યું,બળાત્કારી પીડિતાના માતા-પિતાની તસવીર શેર કરી હતી

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ સામે પગલાં લેવા જણાવ્યું હતું.

August 7, 2021August 7, 2021garima rao
Top Stories

ટ્વિટરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વિટ પર કાર્યવાહી કરી છે, જેના કારણે હંગામો થયો હતો,વાસ્તવિકતામાં દિલ્હીમાં બાળકી પર સામુહિક  બળાત્કારની ઘટના બાદ રાહુલ ગાંધી હાલમાં જ  પીડિત પરિવારને મળ્યા હતા. આ બેઠક બાદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલથી પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં કોંગ્રેસ નેતાના માતા -પિતા જોવા મળ્યા હતા.  બાદમાં રાહુલ ગાંધી પર બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ સામે પગલાં લેવા જણાવ્યું હતું.

 ટ્વિટરે હવે રાહુલ ગાંધીનું આ વિવાદાસ્પદ ટ્વિટ હટાવી દીધું છે જેમાં પીડિતાના માતા -પિતાનો ચહેરો દેખાતો હતો. રાહુલ ગાંધીના ટ્વીટ પર કાર્યવાહી કરવા માટે પંચે ટ્વિટરને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્વીટર પર કોઈપણ સગીર પીડિતની કુટુંબની તસવીર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015 ની કલમ 74 અને બાળ જાતીય અપરાધ નિવારણ અધિનિયમ હેઠળ છે. પોકસો ની કલમ 23 નું ઉલ્લંઘન છે

 ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે ‘માતા -પિતાના આંસુ માત્ર એક જ વાત કહી રહ્યા છે – તેમની પુત્રી, દેશની પુત્રી ન્યાયને પાત્ર છે અને હું ન્યાય માટે આ માર્ગ પર તેમની સાથે છું.ઉલ્લેખનીય છે કે દિલ્હીના વિસ્તારમાં સગીર બાળકી પર કથિત બળાત્કાર થયા બાદ હત્યાની ઘટના બહાર આવતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 4 ઓગસ્ટે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતોના પરિવારના સભ્યો આ ઘટના અંગે વિરોધ કરી રહ્યા હતા અને ભારે ભીડને કારણે રાહુલ ગાંધી તેમની કારમાં પરિવારના સભ્યોને મળ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટનાને શરમજનક ગણાવી હતી.

Post navigation

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 39 હજાર ,રિકવરીના કેસ પણ સમાંતર
મમતા બેનર્જી જો 90 દિવસમાં ધારાસભ્ય તરીકે ચૂંટાશે નહી તો મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે

More Posts

જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ લક્ષ્મીજીની પૂજા કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

December 5, 2025December 4, 2025Pansara Shruti

Not Set/ મહેસાણા : પરપ્રાંતીય લોકોની કોલોની પર ઠાકોર સેનાનો હુમલો, પોલીસે છોડ્યા ટિયરગેસ

October 5, 2018Jay Mehta

Politics/ પીએમ મોદીને 2024માં કોણ આપશે ટક્કર, ઓમર અબ્દુલાએ કહી આ મોટી વાત…

September 18, 2022garima rao

શ્રદ્ધાંજલિ/ શેન વોર્ન ઈંગ્લેન્ડનો કોચ હોત તો..રિકી પોન્ટિંગે આપ્યું દિવંગત ક્રિકેટરની ‘અંતિમ ઈચ્છા’ પર મોટું નિવેદન

March 8, 2022garima rao

Not Set/ દેશમાં દલિત અને આદિવાસીઓ સામેના કેસમાં નોંધપાત્ર વધારો,જાણો કયાં રાજ્યમાં કેસ વધારે છે

September 16, 2021mustak malik

Bihar News/ બિહારમાં માર્ગ અકસ્માતમાં 9 કાવડિયાના મોત, વીજ કરંટ લાગતા સ્થળ પર થઈ અફરાતફરી

August 5, 2024August 5, 2024Heena Dave

uttarpradesh news/ સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચાર યુવકોના મોત : 12મી સુધી શાળા-ઈન્ટરનેટ બંધ

November 25, 2024Nikunj Patel

'Lateral Entry' issue/ લેટરલ એન્ટ્રીનો વિરોધ કરનાર કોંગ્રેસને ભાજપે બતાવ્યો અરીસો, મનમોહન સિંહ અને રઘુરામ રાજન જેવા દિગ્ગજોની થઈ છે નિમણૂંક

August 20, 2024August 20, 2024Heena Dave
સંસદ ભવનનું ઉદ્ઘાટન

નવુ સંસદ ભવન/ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, વિવધ ભાષાઓમાં થઇ સ્તુતિ; જુઓ વિડીયો

May 28, 2023May 28, 2023khusbu pandya

Social Media Viral Video/ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા કાશ્મીરની બે છોકરીઓના બન્યા ફેન, સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો 

February 5, 2024February 5, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy