UAE/ UAEએ ભારતથી આવનારી ફ્લાઇટ પર લગાવી રોક, 24 એપ્રિલથી 10 દિવસ માટે પ્રતિબંધ મુકાયો, રાષ્ટ્રીય-વિદેશી એરલાઇનની ઉડાન રદ કરી, કોરોના સંક્રમણમાં વૃદ્ધિને કારણે લેવાયો નિર્ણય, GCAA-NCEMA દ્વારા સંયુકત રીતે કરાઇ જાહેરાત, જે ફ્લાઇટનું ટ્રાન્ઝીશન UAEમાં થશે તેના પર રોક નહીં

Breaking News