Russia News/ રશિયાના કઝાનમાં યુક્રેનનો ડ્રોન વડે હુમલો, 2024માં આ જ શહેરમાં યોજાઈ હતી ‘બ્રિક્સ સમિટ’

આ વર્ષે અહીં જ બ્રિક્સ સમિટ યોજાઈ હતી

Top Stories World

Russia News: રશિયાના (Russia) કઝાનમાં યુક્રેને (Ukraine) ડ્રોન વડે હુમલો (Drone Attack) કરતા ભયનો માહોલ ફેલાયો છે. આ વર્ષે અહીં જ બ્રિક્સ સમિટ યોજાઈ હતી. દરમિયાન લોકોએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને યાદ કર્યો હતો. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

મહિના અગાઉ રશિયાએ યુક્રેન પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM) છોડી હતી. યુક્રેને દાવો કર્યો હતો કે યુદ્ધમાં પહેલીવાર રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે.મળતી માહિતી મુજબ રશિયા દ્વારા સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે આ હુમલો કરવામાં આવ્યો હતો.

તો બીજી બાજુ રશિયાએ દાવો કર્યો હતો કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ બે બ્રિટિશ સ્ટોર્મ શેડો મિસાઈલોને તોડી પાડી હતી.આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો હતો. યુક્રેનિયન વાયુસેનાએ ગુરુવારે ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલ રશિયાના આસ્ટ્રાખાન ક્ષેત્રમાંથી છોડવામાં આવી હતી.હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃયુક્રેન રશિયા સાથે યુદ્ધવિરામ માટે તૈયાર, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટો સમક્ષ આ શરત મૂકી

આ પણ વાંચોઃયુક્રેન પર રશિયાનો મોટો હુમલો, પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી

આ પણ વાંચોઃત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ, અમેરિકાના નિર્ણયથી ભડક્યું રશિયા