રાજસ્થાન/પ્રથમ કરૌલી હિંસા, હવે 300 વર્ષ જૂના મંદિર પર બુલડોઝર; અશોક ગેહલોતની સરખામણી ઔરંગઝેબ સાથે થવા લાગી
Maharashtra/સંજય રાઉતનો ન્યાયતંત્ર પર પ્રહાર, કહ્યું, કોર્ટમાંથી ખાસ વિચારધારાના લોકોને જ મળે છે રાહત
National/એપ્રિલના પહેલા 15 દિવસ વીજ માંગ 38 વર્ષના સર્વોચ્ચ સ્તરે… આંધ્ર, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહીતના રાજ્યોમાં 3.7 ટકાથી 8.7 ટકા સુધીનો વીજકાપ
Gujarat/BJPના સસ્પેન્ડ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે, કમા રાઠોડ ફરીથી ધારણ કરશે કેસરીયો, અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કરાયા હતા સસ્પેન્ડ, વર્ષ 2017માં કરાયા હતા સસ્પેન્ડ, તત્કાલીન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યા હતા સસ્પેન્ડ, કમા રાઠોડ પોતાના સમર્થકો સાથે કરશે BJPમાં પ્રવશે, આવતી કાલે ભાજપમાં કરશે પુન: પ્રવેશ
રશિયા યુક્રેન યુધ્ધ/યુક્રેનમાં લોકોનો જીવ બચાવતા આ નર્સ-ડોક્ટર પડ્યા પ્રેમમાં, બરબાદ શહેરમાં કર્યા લગ્ન