Not Set/ ઊંઝા / આજથી APMCમાં દિવાળી વેકેશન

દિવાળીના તહેવારોની આજથી શરૂઆત થઇ રહી છે. શાળાઓમાં વેકેશન ચાલુ થઈ ગયા છે. અને વિવિધ વેપારી મિત્રો દ્વારા પણ  વેકેશન ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં સૌથી મોટા એપીએમસી માર્કેટ એટ્લે કે ઊંઝા માર્કેટિંગ યાર્ડ માં પણ એક સપ્તાહનું  વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ઊંઝા એપીએમસીમાં એક સપ્તાહનું દિવાળી વેકેશન આજથી શરૂ થશે. ધનતેરસ થી […]

Top Stories Gujarat Others

દિવાળીના તહેવારોની આજથી શરૂઆત થઇ રહી છે. શાળાઓમાં વેકેશન ચાલુ થઈ ગયા છે. અને વિવિધ વેપારી મિત્રો દ્વારા પણ  વેકેશન ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં સૌથી મોટા એપીએમસી માર્કેટ એટ્લે કે ઊંઝા માર્કેટિંગ યાર્ડ માં પણ એક સપ્તાહનું  વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ઊંઝા એપીએમસીમાં એક સપ્તાહનું દિવાળી વેકેશન આજથી શરૂ થશે. ધનતેરસ થી લઇ લાભપાંચમ સુધી મિનિવેકેશન ની રજા પાળવા માં આવશે.  લાભ પાંચમે શુભ મુહૂર્તમાં માર્કેટયાર્ડ યાર્ડ શરૂ કરવામાં આવશે. 25 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માર્કેટ માં કોઈ પણ વ્યવહાર થશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.