UP/ Result/Tranding/ 7 માંથી 6 બેઠકો ભાજપ આગળ, એક પર સપાનો કબજો

ઉત્તર પ્રદેશની સાત વિધાનસભા બેઠકો પર સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થઈ છે. પ્રથમ પોસ્ટલ બેલેટ મતગણતરી બાદ પ્રારંભિક વલણમાં ભાજપ ચાર બેઠકો પર

Gujarat Assembly Election 2022 India

ઉત્તર પ્રદેશની સાત વિધાનસભા બેઠકો પર સવારે આઠ વાગ્યે મત ગણતરી શરૂ થઈ છે. પ્રથમ પોસ્ટલ બેલેટ મતગણતરી બાદ પ્રારંભિક વલણમાં ભાજપ ચાર બેઠકો પર અને સપા અને બસપા એક-એક બેઠક પર આગળ હતા. મતગણતરી સ્થળ પર સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ પક્ષો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. હાલનાં @11.00નાં વલણો પ્રમાણે સાત બેઠકોમાંથી છ બેઠકો ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે સપાના શક્તિશાળી નેતા પારસનાથ યાદવ જૌનપુરના મલ્હનીથી જીતા જોવામાં આવી રહ્યા છે. એ જોવું મહત્વનું રહેશે કે આગળ છે તે છ માંથી કેટલીક બેઠકો ભાજપ જીતીને પોતાની પ્રતિષ્ઠા જાળવવી રાખે છે. 

1 – ટુંડલા (ફિરોઝાબાદ) 

  • ભાજપ- પ્રેમલપાલ સિંહ ધંગર
  • એસપી- મહારાજસિંહ ધંગર
  • બીએસપી- સંજીવસિંહ ચક
     

2 – નૌગવાન સદત

  • ભાજપ  – સંગીતા ચૌહાણ
  • એસપી – જાવેદ અબ્દી
  • બસપા – ફુરકન અલી
  • કોંગ્રેસ – ડો કમલેશ સિંહ
     

3 – દેવિયોરીયા

  • ડો. સત્યપ્રકાશ મણિ ત્રિપાઠી – ભાજપ
  • બ્રહ્મશંકર ત્રિપાઠી – સપા
  • અભયનાથ ત્રિપાઠી – બસપા
  • મુકુંદ ભાસ્કર મણિ ત્રિપાઠી – કોંગ્રેસના
  • અજય પ્રતાપસિંહ ઉર્ફે પિન્ટુ – નિરદલ (તેઓ ભાજપના દિવંગત ધારાસભ્ય દિવ્ય જનમેજયસિંહના પુત્ર છે)

4 – બુલંદશહેર સદર બેઠક: –

  • ભાજપ – ઉષા સિરોહી
  • બસપા – હાજી યુનુસ

5 – કાનપુર – ઘાટમપુર (સુ) 

  • ઇન્દ્રજિત કોરી એસપી
  • ઉપેન્દ્ર નાથ પાસવાન ભાજપ
  • કુલદીપ સાંઈવાર બસપા ડ
  • ડો. કૃપા શંકર કોંગ્રેસ

6 – ઉન્નાવ 

  • શ્રીકાંત કટિયાર -એસપી
  • સુરેશ પાલ – બસપા
  • મહેશ પાલ – કોંગ્રેસની
  • આરતી – બાજપ

7 – જૈનપુર મલ્હાની 

  •  બીજેપી -મનોજ સિંહ
  • એસપી – લકી યાદવ(પારસનાથ યાદવ)
  • બીએસપી – જય પ્રકાશ દુબે
  • કોંગ્રેસ – ડો. રાકેશ મિશ્રા
  • નિર્દલ – પૂર્વ સાંસદ ધનંજય સિંહ