America/ USની કેપિટલ બિલ્ડિંગમાં શરમજનક દ્રશ્યો, ટ્રમ્પ સમર્થકો હોબાળો કરતાં બિલ્ડિંગમાં ઘૂસ્યાં, બિલ્ડિંગમાં US કોંગ્રેસની મળી રહી હતી બેઠક, કેપિટલ બિલ્ડિંગમાં ટ્રમ્પ સમર્થકોની હિંસા, પોલીસે ટિયરગેસના સંખ્યાબંધ શેલ છોડ્યાં, સમર્થકોની ચૂંટણી રદ્દ કરવા હતી માગ, વોશિંગ્ટનમાં અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી, સ્થિતિ વણસતા પોલીસે કરવો પડ્યો ગોળીબાર, ગોળીબારમાં ગંભીર ઈજાગ્રસ્ત મહિલાનું મોત

Breaking News