Not Set/ US માં હત્યા કરવામાં આવેલ એન્જીનિયરની પત્નીએ અમેરિકાને પુછ્યા સવાલ?

વોશિંગ્ટનઃ અમેરિકામાં કંસાસ શહેરમાં હત્યા કરવામાં આવેલા એન્જીનિયર શ્રીનિવાસ કુચિભોટલાની મોત પર અમેરિકા સરકારે સંવેદના વ્યક્ત કરવા સાથે તેમના પરિવારની મદદ કરવાનો આશ્વાસન આપ્યું છે. આ વાત વચ્ચે શ્રીનિવાસના પરિવારની મદદ માટે શરૂ કરવામાં આવેલા કૈપેનમાં ફક્ત 24 કલાકમાં 3 લાખ ડોલર કરતવા વધારેની રકમ જમા થઇ ગઇ છે. ભારતીયોની સાથે સાથે અમેરિકી નાગરીકો પણ […]

Uncategorized
US માં હત્યા કરવામાં આવેલ એન્જીનિયરની પત્નીએ અમેરિકાને પુછ્યા સવાલ?

વોશિંગ્ટનઃ અમેરિકામાં કંસાસ શહેરમાં હત્યા કરવામાં આવેલા એન્જીનિયર શ્રીનિવાસ કુચિભોટલાની મોત પર અમેરિકા સરકારે સંવેદના વ્યક્ત કરવા સાથે તેમના પરિવારની મદદ કરવાનો આશ્વાસન આપ્યું છે.

આ વાત વચ્ચે શ્રીનિવાસના પરિવારની મદદ માટે શરૂ કરવામાં આવેલા કૈપેનમાં ફક્ત 24 કલાકમાં 3 લાખ ડોલર કરતવા વધારેની રકમ જમા થઇ ગઇ છે. ભારતીયોની સાથે સાથે અમેરિકી નાગરીકો પણ શ્રીનિવાસના પરિવારની મદદ માટે આગળ આવી રહ્યા છે.