આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર નજર રાખતી અમેરિકી આયોગ (USCIRF) એ પાકિસ્તાનમાં કોવિડ -૧૯ ના ફેલાતા પ્રભાવ વચ્ચે હિન્દુઓ અને ખ્રિસ્તીઓને આપવામાં આવતી અન્ન સહાયમાં ભેદભાવ સામે વાંધો ઉઠાવ્યો છે.
USCIRF is troubled by the reports of food aid being denied to Hindus and Christians amid the spread of #Covid_19 in #Pakistan.https://t.co/DGm3YzUqJg
— USCIRF (@USCIRF) April 13, 2020
We urge the Pakistani government to ensure that food aid from distributing organizations is shared equally with Hindus, Christians, and other religions minorities: US Commission on International Religious Freedom Commissioner, Anurima Bhargava. https://t.co/ilM8cAy2nd
— ANI (@ANI) April 13, 2020
આયોગના કમિશનર અનુરીમા ભાર્ગવે કહ્યું કે, આ કાર્યવાહી નિંદાત્મક અને ચિંતાજનક છે. તેમણે કહ્યું કે, કોરોના ઝડપથી ફેલાઈ રહી છે, પાકિસ્તાનમાં નબળા અને લઘુમતી સમુદાય ભૂખમરા સામે લડી રહ્યા છે અને તેઓ તેમના પરિવારોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે ચિંતિત છે. કોઈની ધાર્મિક માન્યતાને કારણે અન્ન સહાય નકારી ન શકાય. અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાની સરકાર સુનિશ્ચિત કરે કે ખાદ્ય સહાય સંસ્થાઓ હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મોના લઘુમતીઓ સાથે સમાનરૂપે અન્નની વહેચણી કરે.
મંતવ્ય ન્યૂઝ‘ તમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ-દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો “મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને , ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
