વડોદરા,
વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.નિરીક્ષક પંકજ દેસાઈ, જયનારાયણ વ્યાસ તેમજ દર્શના વાઘેલા દ્વારા આજે વડોદરામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષક પંકજ દેસાઈએ એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપ શહેર પ્રમુખ રંજનબહેન ભટ્ટે વડોદરામાંથી પીએમ મોદીના ચૂંટણી લડવા મામલે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી.
Not Set/
રંજન બહેન ભટ્ટે મંતવ્ય ન્યૂઝ સાથે કરી વાત
વડોદરા, વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.નિરીક્ષક પંકજ દેસાઈ, જયનારાયણ વ્યાસ તેમજ દર્શના વાઘેલા દ્વારા આજે વડોદરામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષક પંકજ દેસાઈએ એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભાજપ શહેર પ્રમુખ રંજનબહેન ભટ્ટે વડોદરામાંથી પીએમ […]
