Not Set/ Video: વડોદરામાં બેન્ક ઓફ બરોડાની શાખામાં લાગી આગ

વડોદરા, વડોદરા મંજૂસર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં અચાનક  આગ લાગી  હતી. જેન કારણે  દોડધામ મચી ગઇ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે,  શોર્ટસર્કીટના કારણે આગલાગી હતી. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નથી.. જીઆઇડીસી ફાયરફઇટ ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરા મંજૂસર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં અચાનક  આગ લાગી  હતી. જેન કારણે  દોડધામ મચી ગઇ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે,  શોર્ટસર્કીટના કારણે આગલાગી હતી. આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નથી.. જીઆઇડીસી ફાયરફઇટ ઘટના સ્થળે પહોચી આગ પર કાબૂ મેળવ્યો હતો.