વડોદરામાં નવલખી મેદાન ખાતે સગીરા પર દુષ્કર્મનાં મામલોમાં સગીરાનાં ફિયાન્સ અને તેના મિત્ર વચ્ચેનો ધૃણાસ્પદ ઘટના સમયે થયેલા સંવાદનો એડિયો સામે આવ્યો છે. સગીરાના ફિયાન્સ દ્વારા સમગ્ર ઘટના જ્યારે અંજામ લઇ રહી હતી ત્યારે પહેલા પોતાની મદદે આવવા પોલીસ કન્ટ્રોલ રૂમેને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ કન્ટ્રોલ રૂમનો ફોન ન ઉપાડતા, સગીરાનાં ફિયાન્સ દ્વારા મદદ માટે તેનાં એક મિત્રોને ફોન કરવામાં આવ્યો હતો. એક તફર આ લજ્જાસ્પદ ઘટના ઘટી રહી હતી અને એક તરફ જ્યારે ફિયાન્સે મિત્રોને મદદ માટે ફોન કર્યો, ત્યારે મિત્રોને આ વાત એક મજાક લાગી હતી. વાતને મિત્ર દ્વારા પ્રાથમિક દષ્ટ્રીએ ગંભીરતાથી ન લેવાતા, ફિયાન્સે મિત્રોને કહ્યું, તું જલ્દી આવવા………..
વડોદરામાં નવલખી મેદાન ખાતે સગીરા પર દુષ્કર્મનો મામલો સગીરાનો ફિયાન્સ અને તેના મિત્ર વચ્ચેનો સંવાદ સામે આવ્યો છે…શું સંવાદ કર્યો આવો સાંભળીયે……..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
