Not Set/ વડોદરામાં વરસાદી કાંસોની સફાઇ માટે જાગ્યું તંત્ર, મેયર-મ્યુ.કમિશ્નર દ્વારા કાંસોની મુલાકાત લેવાઇ

વડોદરા, વડોદરામાં વરસાદી કાંસોની સફાઇ માટે જાગ્યું છે તંત્ર. મેયર-મ્યુ.કમિશ્નર દ્વારા કાંસોની મુલાકાત લેવાઇ હતી અને કાંસોની સફાઇનાં અભાવે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્વો છે અને મચ્છરોનાં ઉપદ્રવને પગલે રોગચાળામાં વધારો થયો છે. નાગરિકોની વ્યાપક ફરિયાદને પગલે તંત્ર જાગ્યું છે. વિવિધ કાંસોની વિઝીટ લઇ કમિશ્નરે સફાઇનો આદેશ આપ્યો છે.

Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરામાં વરસાદી કાંસોની સફાઇ માટે જાગ્યું છે તંત્ર. મેયર-મ્યુ.કમિશ્નર દ્વારા કાંસોની મુલાકાત લેવાઇ હતી અને કાંસોની સફાઇનાં અભાવે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્વો છે અને મચ્છરોનાં ઉપદ્રવને પગલે રોગચાળામાં વધારો થયો છે. નાગરિકોની વ્યાપક ફરિયાદને પગલે તંત્ર જાગ્યું છે. વિવિધ કાંસોની વિઝીટ લઇ કમિશ્નરે સફાઇનો આદેશ આપ્યો છે.