Not Set/ વડોદરા:200 રૂપિયામાં રાધણ ગેસનું બોટલ આપવાની લાલચ, વિપક્ષી નેતાએ પકડી પાડ્યો

વડોદરા, વડોદરાના દનતેશ્વરમાં આવેલ અનુપમ નગરમાં રૂપિયા 200 માં રાધણ ગેસ બોટલ આપવાની લાલચ આપતા વ્યક્તિને વિપક્ષી નેતા પકડી પાડ્યો હતો. અનુપમ નગરમાં લોકો પાસે થી રૂપિયા 200 ઉઘરાવી બોટલ આપવાની લાલચ અપાતી હતી. સાદા ચોપડામાં રૂપિયા 200 એન્ટ્રી કરવામાં આવતી હતી. બાતમીના આધારે વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સ્થળ પર જઈ રંગેહાથ ઝડપીયો અને  પોલીસેને […]

Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરાના દનતેશ્વરમાં આવેલ અનુપમ નગરમાં રૂપિયા 200 માં રાધણ ગેસ બોટલ આપવાની લાલચ આપતા વ્યક્તિને વિપક્ષી નેતા પકડી પાડ્યો હતો. અનુપમ નગરમાં લોકો પાસે થી રૂપિયા 200 ઉઘરાવી બોટલ આપવાની લાલચ અપાતી હતી. સાદા ચોપડામાં રૂપિયા 200 એન્ટ્રી કરવામાં આવતી હતી. બાતમીના આધારે વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સ્થળ પર જઈ રંગેહાથ ઝડપીયો અને  પોલીસેને સોંપ્યો હતો. મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવારી હાથ ધરી છે.

https://www.youtube.com/watch?v=fVNgZtzWIbU