Blast/ વલસાડ કંપનીમાં બ્લાસ્ટ, વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત સરીગામ  જી.આઈ.ડી.સી ની કંપનીમાં બ્લાસ્ટ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો છે , સરીગામ જી.આઈ.ડી.સી. માં આવેલ સરવાઈવલ ટેલનોલોજી નામની કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં 1 કામદાર નું મોત થયું છે જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ થયા છે , ઘાયલોને હાલ નજીક ના હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, હાલ સરીગામ,વાપી,ઉમરગામ સહિતની ફાયર ની ટિમ ઘટના સ્થળે પોહચી.

Breaking News