Not Set/ VIDEO: સંપૂર્ણ ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાની હર્ષ ઉલ્લાસભેર કરવામાં આવી ઉજવણી

દેશભરમાં ગુરુપૂર્ણિમા પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી, વડવાળા, સુરેન્દ્રનગર બગદાણા, અને ડાકોરના મંદિરોમાં ગુરુ પુજન કરી ભક્તિભાવથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.  

Videos