Not Set/ ડો.પ્રવિણ તોગડીયાએ નવા પક્ષની કરી શરૂઆત,અયોધ્યાથી લોકસભાની ચૂંટણી લડશે તોગડીયા

અમદાવાદ, ડો.પ્રવિણ તોગડીયાએ નવા પક્ષની શરૂઆત કરી છે. હિન્દુસ્તાન નિર્માણ દળ નામની રાજકીય પાર્ટીની શરૂઆત કરી છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થઇ છે. ડો.પ્રવિણ તોગડીયાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે અયોધ્યાથી લોકસભાની ચૂંટણી લડશે ડો.પ્રવિણ તોગડીયા. તોગડીયા લોકસભામાં રામ મંદિરનો મુદો બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તોગડીયાએ કહ્યુ કે, અમારી પાસે મજબૂત જનાધાર […]

Top Stories India Videos

અમદાવાદ,

ડો.પ્રવિણ તોગડીયાએ નવા પક્ષની શરૂઆત કરી છે. હિન્દુસ્તાન નિર્માણ દળ નામની રાજકીય પાર્ટીની શરૂઆત કરી છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થઇ છે. ડો.પ્રવિણ તોગડીયાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે અયોધ્યાથી લોકસભાની ચૂંટણી લડશે ડો.પ્રવિણ તોગડીયા.

તોગડીયા લોકસભામાં રામ મંદિરનો મુદો બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તોગડીયાએ કહ્યુ કે, અમારી પાસે મજબૂત જનાધાર છે. ચૂંટણી માટે 40 ઉમેદવારોના નામને પણ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.