Not Set/ Viral Photos/ દરિયામાંથી મળી બિલકુલ માણસોનાં જેવી દેખાતી માછલી, જુઓ

દુનિયામાં આજે પણ ઘણા જીવ એવા છે જે તમે ક્યારે પણ જોયા નહી હોય. જી હા, ઘણા જીવ આજે પણ માણસનો પહોંચથી દૂર છે, તેનો અંદાજો તમે આ એક ફોટો જોઇને લગાવી શકશો. ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર તમને કઇક એવુ જોવા મળી જાય છે જે અકલ્પનીય હોય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં પણ તમને કઇક […]

Uncategorized
6ee8b34c2b1d1143434f56b8deb45e7b Viral Photos/ દરિયામાંથી મળી બિલકુલ માણસોનાં જેવી દેખાતી માછલી, જુઓ

દુનિયામાં આજે પણ ઘણા જીવ એવા છે જે તમે ક્યારે પણ જોયા નહી હોય. જી હા, ઘણા જીવ આજે પણ માણસનો પહોંચથી દૂર છે, તેનો અંદાજો તમે આ એક ફોટો જોઇને લગાવી શકશો. ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર તમને કઇક એવુ જોવા મળી જાય છે જે અકલ્પનીય હોય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં પણ તમને કઇક એવુ જ દેખાશે. જેને જોઈને સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે.

e0da86c29207e601598df804940fd78e Viral Photos/ દરિયામાંથી મળી બિલકુલ માણસોનાં જેવી દેખાતી માછલી, જુઓ

આજે દરિયાઇ જીવનું ચિત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઇએ કે, એક માછલીની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અન્યની તુલનામાં આ માછલી એકદમ અનોખી દેખાઇ રહી છે. લોકો આ માછલીને જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. તેની પાછળનું કારણ તેના ફિચર્સ છે.

0fadb6d7248dbf02f38136ee17239c8e Viral Photos/ દરિયામાંથી મળી બિલકુલ માણસોનાં જેવી દેખાતી માછલી, જુઓ

આ અનોખી માછલીનાં હોઠ માણસ જેવા જ છે. વૈજ્ઞાનિકો પણ આ માછલીને જોઈને આશ્ચર્યચકિત થયા છે. કેવી રીતે આ માછલીનાં હોઠ માણસો જેવા દેખાઇ શકે છે. માનવી જેવા હોઠવાળી આ માછલીને વૈજ્ઞાનિકોએ ટ્રાઇગરફિશ નામ આપ્યું છે. અનોખી માછલીની આ તસવીર મલેશિયાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે, આ માછલીનાં હોઠ અને દાંત મનુષ્ય જેવા દેખાઇ રહ્યા છે. વિશેષ બાબત એ છે કે ટ્રાઇગરફિશનાં જડબા ખૂબ મજબૂત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.