Not Set/ Viral Videos : જુઓ કેવી રીતે ચિમ્પાન્ઝીએ શ્વાનને શેમ્પૂ લગાવીને નવડાવ્યો…

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડિયો વાયરલ થતા હોય છે જેને જોઇને લોકો આશ્ચર્યચકિત રહી જતા હોય છે. આવામાં વધુ એક આવો જ વિડીયો વાયરલ થયો છે જેમાં એક ચિમ્પાન્જી અને કૂતરાનો એક ફની વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવીએ કે આ વિડિયોમાં બે ચિમ્પાન્ઝીઓ કૂતરાને નવડાવતા જોવા મળી રહ્યા છે. કેએફસી રેડિયોએ […]

Uncategorized

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડિયો વાયરલ થતા હોય છે જેને જોઇને લોકો આશ્ચર્યચકિત રહી જતા હોય છે. આવામાં વધુ એક આવો જ વિડીયો વાયરલ થયો છે જેમાં એક ચિમ્પાન્જી અને કૂતરાનો એક ફની વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આપને જણાવીએ કે આ વિડિયોમાં બે ચિમ્પાન્ઝીઓ કૂતરાને નવડાવતા જોવા મળી રહ્યા છે. કેએફસી રેડિયોએ આ વિડિયોને તેના ટ્વિટર પર શેર કર્યો છે અને લખ્યું છે, ‘આટલી સારી જોબ ક્યાંય અસ્તિત્વમાં નથી’.

વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે ચિમ્પાન્ઝીઓ અને એક યુવક મળીને શ્વાનને પહેલા શેમ્પૂ લગાવી રહ્યા છે. અને પછી તેને ઘસી ઘસીને નવડાવે છે. ત્યાર પછી બન્ને ટબમાં ઉતરી જાય છે અને શેમ્પુ લગાવીને મજા લઇ રહ્યા છે.

https://twitter.com/KFCradio/status/1157378002948374528

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.