Not Set/ આજે છે કેપ્ટન કોહલીનો બર્થડે, જન્મદિવસની શુભેચ્છાઓનો વરસી રહ્યો છે વરસાદ

ભારતીય ક્રિકેટ ટીમનાં વિરાટ કોહલીનો આજે ૩૦મો બર્થડે છે. રન મશીન તરીકે ઓળખાતા કેપ્ટન કોહલીને સમગ્ર વિશ્વમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે. કોહલીએ બોલીવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. કોહલીની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. કોહલી એક એન્ટ્રોપ્રીનીયર પણ છે. વિરાટ કોહલીનાં નામે ઘણાં બધાં રેકોર્ડ્સ પણ છે. ક્રિકેટ ટીમનાં એક મજબુત સ્તંભ છે. […]

Top Stories India

ભારતીય ક્રિકેટ ટીમનાં વિરાટ કોહલીનો આજે ૩૦મો બર્થડે છે. રન મશીન તરીકે ઓળખાતા કેપ્ટન કોહલીને સમગ્ર વિશ્વમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે. કોહલીએ બોલીવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. કોહલીની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. કોહલી એક એન્ટ્રોપ્રીનીયર પણ છે.

વિરાટ કોહલીનાં નામે ઘણાં બધાં રેકોર્ડ્સ પણ છે. ક્રિકેટ ટીમનાં એક મજબુત સ્તંભ છે.

https://www.instagram.com/p/BpyMhYRHEI5/

https://twitter.com/BCCI/status/1059150787266392064