Virat Kohli/ મેચ દરમિયાન અમ્પાયર સાથે થયો વિરાટ કોહલીનો ઝઘડો, ડ્રેસિંગ રૂમમાંથી આવવું પડ્યું બહાર

IPL 2024 ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બેંગલુરુની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

Trending Sports
Beginners guide to 2024 04 12T133815.668 મેચ દરમિયાન અમ્પાયર સાથે થયો વિરાટ કોહલીનો ઝઘડો, ડ્રેસિંગ રૂમમાંથી આવવું પડ્યું બહાર

IPL 2024 ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બેંગલુરુની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. અમ્પાયર નીતિન મેનન આ મેચમાં ખૂબ ચર્ચામાં રહ્યા છે. આ મેચમાં તેને એક-બે નહીં પરંતુ ચાર ખોટા નિર્ણયો આપ્યા છે. આ કારણોસર, તેમના પર પ્રતિબંધ મૂકવાની માંગ છે. આ દરમિયાન આરસીબીના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પણ અમ્પાયરથી નારાજ થયા હતા.

Beginners guide to 2024 04 12T133024.834 મેચ દરમિયાન અમ્પાયર સાથે થયો વિરાટ કોહલીનો ઝઘડો, ડ્રેસિંગ રૂમમાંથી આવવું પડ્યું બહાર

RCB અને MI વચ્ચે રમાયેલી મેચ ઘણી રીતે ઘણી મહત્વની રહી છે. આ મેચ દરમિયાન ફેન્સને વિરાટ કોહલીનો ગુસ્સો જોવા મળ્યો. કિંગ કોહલી ઓનફિલ્ડ અમ્પાયર પર ગુસ્સે થયો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…

આ પણ વાંચો:RCBના આ ક્રિકેટરે કહ્યું, ‘આ મારી છેલ્લી મેચ છે’

આ પણ વાંચો:મહિલા IPL જોવા ઓફિસમાં ખોટું બોલી, પરંતુ કેમેરામેનની ભૂલે કર્યો તેનો પર્દાફાશ