By Election/ કરજણ બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ, કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલ વચ્ચે જંગ

કરજણ બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ 311 મતદાન મથકો પર આજે મતદાન કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલ વચ્ચે જંગ કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ ભરથાણા ખાતે કરશે મતદાન ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ લીલોડ ખાતે કરશે મતદાન કરજણ બેઠક પર કુલ 2 લાખ 4 હજાર 608 મતદારો કોરોનાને પગલે મતદાન પ્રક્રિયામાં ધરમૂળ ફેરફાર જમણાં હાથે ડીસ્પોઝેબલ મોજું પહેરી […]

Gujarat Gujarat Assembly Election 2022 Others Breaking News
sss 26 કરજણ બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ, કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલ વચ્ચે જંગ

કરજણ બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ
311 મતદાન મથકો પર આજે મતદાન
કિરીટસિંહ જાડેજા અને અક્ષય પટેલ વચ્ચે જંગ
કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ ભરથાણા ખાતે કરશે મતદાન
ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ લીલોડ ખાતે કરશે મતદાન
કરજણ બેઠક પર કુલ 2 લાખ 4 હજાર 608 મતદારો
કોરોનાને પગલે મતદાન પ્રક્રિયામાં ધરમૂળ ફેરફાર
જમણાં હાથે ડીસ્પોઝેબલ મોજું પહેરી થશે મતદાન
કર્મચારીઓને અપાઇ કોરોના કવચની કીટ