સાતમાં તબક્કામાં પં.બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદિગઢ તેમ 8 રાજ્યોની 59 સીટોનો સમાવેશ થાય છે. જો રાજ્યવાર બેઠકની યાદી જોવામાં આવે તો…
લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો પૂર્ણ થઇ ગયો છે, ત્યારે સાંજે 6 વાગ્યા સુધી 8 રાજ્યોની 59 બેઠકોમાં આટલુ થયુ મતદાન.
સાંજે 06 વાગ્યા સુધીનું સરેરાશ 60.21ટકા મતદાન
| રાજ્ય | બેઠકો | મતદાનની ટકાવારી |
| પંજાબ | 13 | 58.81 |
| પં.બંગાળ | 13 | 73.05 |
| ઉત્તર પ્રદેશ | 9 | 54.37 |
| મધ્ય પ્રદેશ | 8 | 69.38 |
| બિહાર | 8 | 49.92 |
| હિમાચલ પ્રદેશ | 4 | 66.18 |
| ઝારખંડ | 3 | 70.5 |
| ચંડિગઢ | 1 | 63.57 |
60.21% voter turnout recorded till 6 pm: Bihar-49.92%, Himachal Pradesh- 66.18%, Madhya Pradesh-69.38%, Punjab-58.81%, Uttar Pradesh-54.37%, West Bengal- 73.05%, Jharkhand-70.5%, Chandigarh-63.57% in #Phase7 of #LokSabhaElections2019 pic.twitter.com/nBbviNdgvk
— ANI (@ANI) May 19, 2019
