Gujarat News/ ઉત્તરાયણમાં હવામાનમાં આવશે પલટો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

Top Stories Gujarat

Gujarat News : એકતરફ પતંગ રસિયાઓ ઉત્તરાયણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજીતરફ ઉત્તરાયણમાં હવામાનમાં પલટો આવશે, તીવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. જેમાં તેમણે ઉત્તરાયણને દિવસે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.તેમણે આગામી 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. તે સિવાય રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી પણ તેમણે કરી છે.

ઉત્તર ગુજરાત ઉપરાંત બનાસકાંઠા સહિત કમોસમી વરસાદ પડશે તેવી તેમણે આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણ પલટાશે એમ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે. તેમણે સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી