Not Set/ જાણો કોણ છે દિપીકાના લગ્ન ડીઝાઇનર વિશે, અનુષ્કાની જેમ દિપીકા પણ તૈયાર

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન પછી, દિપીકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચામાં વધારો થયો છે. અનુષ્કાના લગ્ન છેલ્લા વર્ષની ખાસ ઘટનાઓમાંની એક ધટના હતી. પોતાના લગ્ન માટે, અનુષ્કા શર્માએ ફેશન ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જી પાસે તેના કપડાં તૈયાર કરાવ્યા હતા. હવે ખાસ સમાચાર એ છે કે, દિપીકાએ તેના લગ્ન માટે તૈયારી શરૂ કરી દીધી […]

Entertainment
1401870604 deepika padukone on a sofa 800 જાણો કોણ છે દિપીકાના લગ્ન ડીઝાઇનર વિશે, અનુષ્કાની જેમ દિપીકા પણ તૈયાર

deepika padukone traditional bride HD જાણો કોણ છે દિપીકાના લગ્ન ડીઝાઇનર વિશે, અનુષ્કાની જેમ દિપીકા પણ તૈયાર

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન પછી, દિપીકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચામાં વધારો થયો છે.

deepika 1 જાણો કોણ છે દિપીકાના લગ્ન ડીઝાઇનર વિશે, અનુષ્કાની જેમ દિપીકા પણ તૈયાર

અનુષ્કાના લગ્ન છેલ્લા વર્ષની ખાસ ઘટનાઓમાંની એક ધટના હતી. પોતાના લગ્ન માટે, અનુષ્કા શર્માએ ફેશન ડિઝાઇનર સબ્યાસાચી મુખર્જી પાસે તેના કપડાં તૈયાર કરાવ્યા હતા.

maxresdefault 2 જાણો કોણ છે દિપીકાના લગ્ન ડીઝાઇનર વિશે, અનુષ્કાની જેમ દિપીકા પણ તૈયાર

હવે ખાસ સમાચાર એ છે કે, દિપીકાએ તેના લગ્ન માટે તૈયારી શરૂ કરી દીધી છે અને તે સબ્યાસાચી મુખર્જીથી પાસે જ તેના લગ્ન પહેરવેશ તૈયાર કરી રહી છે. દિપીકાના લગ્નની એક્સેસરીઝમાં સૌથી ખાસ છે, તેનો વેડિંગ લહેંઘો હશે.

deepika 2 જાણો કોણ છે દિપીકાના લગ્ન ડીઝાઇનર વિશે, અનુષ્કાની જેમ દિપીકા પણ તૈયાર

દિપીકાએ ચેટ શોમાં જણાવ્યું હતું કે મનીષ મલ્હોત્રાની સરખામણીએ, તેમને સબ્યસાચીના પોશાક પહેરવા વધુ પસંદ કર્યા છે. આપને જણાવી દઈએ કે સબ્યાસાચીએ અનુષ્કાના તમામ લગ્નના કાર્યક્રમો માટે કપડાં તૈયાર કર્યા છે.

83f81f56 e706 11e7 bb33 29502a427e3f જાણો કોણ છે દિપીકાના લગ્ન ડીઝાઇનર વિશે, અનુષ્કાની જેમ દિપીકા પણ તૈયાર

અનુષ્કાએ દિલ્હીના રીસેપ્શનમાં બનારસી સાડી પહેરી હતી અને મુંબઇના રીસેપ્શનમાં લેહંગામાં નજર આવી હતી.