મેષ (અ,લ,ઈ)
- ચારે તરફથી શુભ સમાચાર મળે
- બધા કાર્યોમાં સફળતા મળે
- તમારા હરીફો થાકી જશે
- તમારી જીત થશે
- સંતાન સંબંધી વિચારો આવશે
વૃષભ (બ,વ,ઉ) –
- થોડી રાહ જુઓ, કાર્ય થશે
- ભગવાનના શરણે જજો
- આરોગ્ય જાળવજો
- હિતશત્રુથી સાચવજો
- પ્રશ્નો પકડી ન રાખશો, ઉકેલજો
મિથુન (ક,છ,ઘ) –
- ધન-સંપત્તિના યોગ છે
- વિશેષ લાભ દેખાય છે
- જમીન-મકાનથી લાભ છે
- સુમેળ દર્શાવે છે
- આરોગ્ય જાળવજો
કર્ક (ડ,હ) –
- થોડો ધનવ્યય થશે
- ધન આવશે પણ ખરું
- અધિકારી તરફથી લાભ
- નવી તક પ્રાપ્ત થાય
- પ્રવાસની તક વધુ છે
સિંહ (મ,ટ) –
- થોડી દ્વિધા અનુભવાય
- મનમાં ચિંતા રહે
- ભાષામાં સાચવજો
- ઘરમાં પારિવારીક પ્રસંગની ચર્ચા થાય
- કોઈ ધર્મકાર્યનું આયોજન થશે
કન્યા (પ,ઠ,ણ) –
- નફામાં નુકશાન થશે
- તમારો હક જતો કરજો
- છેતરપીંડીથી દૂર રહેજો
- નિર્ણય લેતા પહેલા વિચારજો
- પૈસા ફસાઈ જાય તેવા યોગ છે
તુલા (ર,ત) –
- અણધારી તક મળશે
- તક સ્વીકારી લેજો
- જૂની સમસ્યા ઉકલી જાય
- પરિવારમાં સુમેળ રહે
- તેમ છતાં, મનમાં ગુંચવાડો રહેશે
વૃશ્ચિક (ન,ય) –
- ભાગ્યમાં વૃદ્ધિ થશે
- ઉત્સાહમાં ઉમેરો થશે
- દૈનિક આવક વધશે
- પ્રેમ સંબંધો ખીલશે
- જમીન-મકાનના કાર્યો સરળ બને
ધન (ભ,ધ,ફ,ઢ) –
- આવકમાં ઉમેરો થશે
- જૂનું રોકાણ પાકશે
- વડીલો તરફથી લાભ
- મોજ-મજા વધુ થશે
- કંઈક વધુ નુકશાન ન થાય તે જોજો
મકર (ખ,જ) –
- જીવનસાથી તરફથી લાભ
- વેપારમાં વૃદ્ધિ
- સંતાનથી લાભ થશે
- આજે શુભ દિવસ રહેશે
- જીવન ખૂબ સરળ લાગશે
કુંભ (ગ,શ,સ,ષ) –
- મિત્રો છૂટશે
- પ્રશ્નોનો સામનો કરવો પડશે
- પરિસ્થિતિ બદલાઈ જશે
- સંયમ રાખજો
- સમાધાનકારી વલણ રાખજો
મિન (દ,ચ,ઝ,થ) –
- આત્મવિશ્વાસ વધશે
- બુદ્ધિશક્તિમાં ઉમેરો થશે
- સુખમાં ઉમેરો બતાવે છે
- જલસાવાદી અભિગમ રહેશે
- શુભ સમાચાર મળશે
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.