Not Set/ કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – જેની રાહ જુઓ છો તે મળશે સંતાન સંબંધી સુખ મળે ઘર સંબંધી શુભ સમાચાર મળે આવકનો માર્ગ મોકળો થાય લેખન પ્રવૃત્તિ થાય વૃષભ (બ,વ,ઉ) – ભાષામાં સંયમ રાખજો ચામડીના દર્દથી સાચવજો આરોગ્ય જાળવજો ભગવાનને પ્રાર્થના કરજો અસહકારનો સામનો કરવો પડશે મિથુન (ક,છ,ઘ) – આવક થઈ શકે છે મુસાફરીના યોગ છે પોતાની જ્ઞાતિ […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જેની રાહ જુઓ છો તે મળશે
  • સંતાન સંબંધી સુખ મળે
  • ઘર સંબંધી શુભ સમાચાર મળે
  • આવકનો માર્ગ મોકળો થાય
  • લેખન પ્રવૃત્તિ થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાષામાં સંયમ રાખજો
  • ચામડીના દર્દથી સાચવજો
  • આરોગ્ય જાળવજો
  • ભગવાનને પ્રાર્થના કરજો
  • અસહકારનો સામનો કરવો પડશે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આવક થઈ શકે છે
  • મુસાફરીના યોગ છે
  • પોતાની જ્ઞાતિ પ્રત્યે દ્રોહ થાય
  • આરોગ્ય જાળવવું
  • બીજાને છેતરવાથી દૂર રહેજો

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આવક થઈ શકે છે
  • કાર્યસ્થળે ફેરફાર થઈ શકે
  • માતા સાથે વાદવિવાદ વધુ થાય
  • મનમાં થોડી દ્વિધા રહે
  • ઉચાટ રહેશે, શાંતિ રાખવી

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પરદેશથી સારા સમાચાર મળે
  • કોર્ટ કેસમાં સરળતા રહે
  • રાજકીય ક્ષેત્રે સફળતા
  • મિત્રો સાથે બોલાચાલી રહે
  • લાભ પણ મળી શકે છે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘર સંબંધી ફેરફાર થાય
  • વેપારમાં તાણ વર્તાય
  • પિતા સાથે આર્થિક બાબતે ચર્ચા થાય
  • ક્યાંક નુકશાની દેખાય છે
  • શાંતિથી દિવસ પસાર કરવો

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આર્થિક મોરચે હિંમત રાખજો
  • છેવટે લાભ મળશે
  • વેપારમાં સફળતા
  • યશ-માન જળવાશે
  • મોજશોખ વધુ દેખાય છે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • પ્રવાસ સંબંધી ચર્ચા થાય
  • કાર્યમાં સફળતા મળે
  • પરદેશમાં નોકરીની તક મળે
  • થોડી દ્વિધા રહેશે
  • જીવનસાથીનો સહકાર મળે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મોટી બહેન તરફથી લાભ
  • કોર્ટ કેસમાં સાચવવું
  • અચાનક પ્રવાસ થાય
  • કોઈક સમાચાર મળે
  • અણધાર્યું કાર્ય થશે

મકર (ખ,જ) –

10 Makar 4 કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી સાથે સાચવજો
  • શુભકાર્યમાં જોડાવાનું થશે
  • પ્રવાસની શક્યતા છે
  • લાભની બાબતમાં ચર્ચા
  • શાંતિથી દિવસ પસાર કરવો

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ધર્મપ્રવૃત્તિ થશે
  • મિત્રો સાથે હળવા-મળવાનું થાય
  • જીવનસાથી સાથે મતભેદ રહે
  • આવક જળવાશે
  • પરદેશના કાર્યો થશે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen 3 કેવી જશે આપની 20/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કોઈ વાત નક્કી થઈ જાય
  • તમારી પસંદગી ચોક્કસ થાય
  • જિદ્દિ વલણ ત્યાગજો
  • જમીન-મકાનના સંદર્ભે ચર્ચા થાય
  • ઈશ્વર ઉપાસના થશે

ઈતિ શુભમ્.