અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં તીવ્ર ભૂકંપનાં આંચકા અનુભવાયા. અમેરિકન જીઓલોજિકલ સર્વેએ દ્વ્રારા ભૂકંપના આચંકાની માહિતી આપવામાં આવી હતી. માહિતી અનુસાર 7.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા.ભૂકંપને પગલે દહેશતનો માહોલ સર્જાયો છે.
United States Geological Survey: A M7.1 Earthquake strikes Southern California. More details awaited #UnitedStates
— ANI (@ANI) July 6, 2019
આ અગાઉ બે દિવસ પહેલાં જ અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના રસ્તા પર તિરાડ પડી હતી.

આપને જણાવીએ કે અગાઉ 1999માં કેલિફોર્નિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના પગલે ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
