Not Set/ રોયલ પરિવારમાં પ્રિન્સ હેરી બાદ હવે વારો છે પ્રિન્સેસ યુજેનીના શાહી લગ્નનો

  બ્રિટનના શાહી પરિવારમાં હજુ થોડા સમય પહેલા જ શાહી લગ્નનો જશ્ન  દુનિયાના દરેક લોકોએ નિહાળ્યો હતો. પ્રિન્સ હેરી અને મેગન માર્કલના લગ્નના ૫ મહિના બાદ હવે ફરી એક વખત શાહી પરિવારમાં લગ્નનો અવસર આવી ગયો છે. https://www.instagram.com/p/BlayVw2gTPc/?taken-by=princesseugenie https://www.instagram.com/p/BgHOiXAgsVJ/?taken-by=princesseugenie   મહારાણી એલીઝાબેથની બીજા નંબરની પૌત્રી રાજકુમારી યુજિનીના લગ્ન શુક્રવારના રોજ યોજાશે. રાજકુમારી યુજેની વિન્ડસર કેસલમાં […]

Top Stories World

 

બ્રિટનના શાહી પરિવારમાં હજુ થોડા સમય પહેલા જ શાહી લગ્નનો જશ્ન  દુનિયાના દરેક લોકોએ નિહાળ્યો હતો. પ્રિન્સ હેરી અને મેગન માર્કલના લગ્નના ૫ મહિના બાદ હવે ફરી એક વખત શાહી પરિવારમાં લગ્નનો અવસર આવી ગયો છે.

https://www.instagram.com/p/BlayVw2gTPc/?taken-by=princesseugenie

https://www.instagram.com/p/BgHOiXAgsVJ/?taken-by=princesseugenie

Royal Ascot 2017 - Day 4

 

Related image

મહારાણી એલીઝાબેથની બીજા નંબરની પૌત્રી રાજકુમારી યુજિનીના લગ્ન શુક્રવારના રોજ યોજાશે. રાજકુમારી યુજેની વિન્ડસર કેસલમાં જૈક બ્રુક્સબેંક જોડે લગ્ન કરવાના છે.

Related image

રોયલ ફેમીલીના ટ્વીટર પર તેમના લગ્નની આ પોસ્ટ કરવામાં આવી છે.

બ્રિટનમાં હજુ એક પ્રિન્સ હેરીના  રોયલ લગ્નની અસર ઉતારી નથી ત્યાં બીજા રોયલ લગ્ન ૧૨ ઓક્ટોમ્બરના રોજ યોજવાના છે

અમેરિકાની અભિનેત્રી મેગન માર્કલે મહારાણી એલીઝાબેથના બીજા નંબરના પૌત્ર પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યા હતા જેને દુનિયાભરના લોકો આજ સુધી ભૂલી નથી શક્યા. તો બીજી બાજુ પ્રિન્સ વિલિયમના શાહી લગ્નનો નજારો પણ કઈક અલગ જ હતો. પ્રિન્સ વિલિયમના પત્ની પ્રિન્સેસ કેટની સરખામણી ઘણા લોકોએ રાજકુમારી ડાયના સાથે કરી હતી.

પ્રિન્સ હેરી અને મેગનન શાહી લગ્નમાં દુનિયાભરમાંથી ૬૦૦ મહેમાનો આવ્યા હતા જેમાં ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ હાજરી આપી હતી.